સે.૭ ચૌધરી સંકુલ સહિતના વિસ્તારમાં વૃક્ષારોપણ કરાયુ

609

ગાંધીનગર સેક્ટર ૭ સ્થિત ચૌધરી સંકુલ વિસ્તાર સહિત બહારના ભાગમાં ચૌધરી સમાજના ભામાશા હરિભાઇ ચૌધરી, સેક્ટરના કોર્પોરેટર નાજાભાઇ ઘાંઘર સહિત શાળાના વિદ્યાર્થીઓ અને સ્ટાફ દ્વારા આજુબાજુના વિસ્તારની ખુલ્લી જગ્યામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતુ.

જેમાં શહેર ભાજપ પ્રમુખ મહેન્દ્રદાસ સહિતના પદાધિકારીઓ તેમજ શહેરીજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.