રણુજા પદયાત્રીનું સામૈયા સાથે સન્માન

0
152

જય નેજાધારી પદયાત્રા સંઘ દ્વારા રણુંજા પદયાત્રાનું આયોજન કરવામાં આવેલ જેમાં હરેશભાઈ રમણીકભાઈ મકવાણા નામના યુવાન તા. ૧૦ નવેમ્બરના રોજ ભાવનગરથી રણુંજા પદયાત્રાએ રવાના થયેલ. જે ર૪ નવેમ્બરે રણુજા પહોંચ્યા હતાં. અને રપ નવેમ્બરે તેઓ ત્યાંથી ભાવનગરની પદયાત્રાએ નિકળ્યા હતા જે આજે પ ડિસેમ્બરે પહોંચતા તેમનું ડી.જે. સાથે સામૈયું કરી સન્માન કરવામાં આવેલ તેમની સેવામાં તેના મિત્ર નિતિનભાઈ ચૌહાણ રહ્યા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here