સ્કાઉટ ગાઈડ દ્વારા સુવર્ણ સ્વચ્છ અભિયાન અંતરગત રેલી યોજવામાં આવી

7

ભારત સરકાર દ્વારા સુવર્ણ સ્વચ્છ અભિયાન તા 17 સપ્ટેમ્બર થી 02 ઑકટોબર દરમ્યાન ઉજવવામાં આવીરહ્યુ છેજેમા દરીયા કીનારા ની અને પ્રવાસન સ્થળોની સફાઈ જુદી જુદી સામાજીક સંસ્થાઓ અને ભાવનગર મહાનગર પાલિકા શોલીડ વેસ્ટ વીભાગ દ્વારા કરવામાં આવી રહ્યુ છે જેના ભાગરુપે ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંધ સાથે જોડાયેલ જુદી જુદી શાળાના સ્કાઉટ ગાઈડ દ્વારા જન જાગૃતિ રેલીનુ આયોજન દક્ષિણામૂર્તિ બાલપમરાટ ખાતેથી કરવામાં આવેલ જેમાં મોનાબેન પારેખ – આરોગ્ય કમિટીના ચે પરસન , કુ માનસી બેન પટેલ – નાયબ કાર્યપાલ ઈજનેર , જીતેન્દ્ર કુમાર ગરચર – ચીફ સેનેટરી ઈન્સ્પેક્ટર, દર્શનાબેન ભટ્ટ – ગાઈડ કમિશ્નર , અજયભાઈ ભટ્ટ- જિલ્લા મંત્રી દ્વારા રેલીને પ્રસ્થાન કરાવવામા આવેલ રેલીમાં વીવીધ સુત્રોચાર જેવાકે સ્વચ્છતા ત્યા પ્રભુતા , જ્યાત્યા કચરચ ફેકશોનય , સ્વચ્છ નગર સુંદર નગર આછે આપણુ ભાવનગર જેવા સુત્રોચાર સાથે દક્ષિણામૂર્તિ કુમાર મંદીર , ગિજુભાઈ કુ મંદિર , બી એન વીરાણી હાઈસ્કૂલ , વિદ્યાધીશ વિદ્યાસંકુલ , વિશુદ્ધાનંદ પ્રાથમિક શાળા , નચિકેતા સ્કૂલ ના સ્કાઉટ ગાઈડ , રોવર રેન્જર તેમજ શિક્ષકો આ રેલી મા જોડાયા હતા આ સ્વચ્છતા પખવાડીયા દરમ્યાન જિલ્લા સંધ જુદા જુદા વીસ્તારોમા રેલી , ચિત્ર સ્પર્ધા , રંગપૂર્ણી કાર્યક્રમ , સફાઈ કાર્યક્રમ નુ આયોજન કરશે આજની રેલીમાં ભાવનગર મહાનગર પાલિકા દ્વારા પાણી ,બેનર ,બાળકો ને નાસ્તો વિગેરે વ્યવસ્થા કરીઆપેલ સમગ્ર રેલીને અજયભાઈ ભટ્ટ ના માર્ગ દર્શન મા સરલાબેન સાકળીયા, ઓમ સોલંકી સીનીયર સ્કાઉટ ગાઈડ અને કોરપોરેશનના કર્મચારી નો સહયોગ મળ્યો હતો.