GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

44

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે જનરલ નોલેજ
૧. સૌપ્રથમ કોમનવેલ્થ રમતોત્સવ કયારે યોજાયો ?
– ર૦૧૦માં
ર. વિંગ્ઝ ઓફ ફાયર નામનું પુસ્તક કોણે લખ્યું ?
– ડો. એ.પી.જે. અબ્દુલ કલામ
૩. જલિકટ્ટુ રમત કયા રાજય સાથે સંકળાયેલી છે ?
– તમિલનાડુ
૪. ઈ.સ. ૧૯૧૦માં ઓડિયોફોન્સની શોધ કોણે કરી ?
– નેથેનિયલ બાલ્ડવિન
પ. કયા રોગમાં કેમોથેરાપિ સારવાર આપવામાં આવે છે ?
– કેન્સર
૬.ભારતની ચલણી નોટમાં કેટલી ભાષા વપરાય છે ?
– ૧૭ ભાષા
૭. એક રૂપિયાની ચલણી નોટ પર કોની સહી હોય છે ?
– નાણા સચિવ
૮.PMJDY યોજનાનો ૧૦૦ ટકા અમલ કયા રાજયમાં થયો ?
– ગોવા અને કેરળ
૯. અછબડાના વાયરસનું નામ આપો.
– વેરિસેલા ઝોસ્ટર વાયરસ
૧૦. સૌર ઉર્જામાં વધારો કરવા ભારતે કોની સાથે એમઓયુ કર્યા ?
– ઈંગ્લેન્ડ સાથે
૧૧. ભારતના ૧પમાં વડાપ્રધાન કોણ છે ?
– નરેન્દ્ર મોદી
૧ર. સ્વતંત્રતા પછી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ મહિલા પ્રમુખ કોણ હતા ?
– ઈન્દિરા ગાંધી
૧૩. Ms- Office શું છે ?
– એપ્લિકેશન સોફટવેર
૧૪. દક્ષિણની ગંગા કોને કહેવામાં આવે છે ?
– કાવેરી
૧પ. હેલ્પ મેનુ માટે કોમ્પ્યુટરની કંઈ કી વપરાય છે ?
– F1 બટન
૧૬. ભારતીય રાષ્ટ્રધ્વજની ડિઝાઈન કોણે બનાવી ?
– પિંગળી વૈકેયા
૧૭. ઓલિમ્પિક બોકિંસગમાં સુવર્ણ ચંદ્રક મેળવનાર પ્રથમ મહિલા.
– નિકોલા આદમ્સ
૧૮. ભારત પાકીસ્તાન વચ્ચે ર્ન્ંઝ્ર ની રચના કઈ સાલમાં થઈ ?
– ઈ.સ. ૧૯૭ર
૧૯. માણસ દ્વારા કેટલા ડેસિબલ સુધી સાંભળી શકાય છે ?
– ૬૦ થી ૧ર૦ ડીબી
ર૦. અરૂણાચલ પ્રદેશનું પાટનગર કયું છે ?
– ઈટાનગર
ર૧. કલાઉડ કોમ્પ્યુટિંગ શું છે ?
– સર્વિસ
રર. આંતરરાષ્ટ્રીય અવકાશ યુનિર્વસિટી કયાં આવેલી છે ?
– ફ્રાન્સ
ર૩. શ્રવણબેલગોડા કયાં આવેલું છે ?
– કર્ણાટક
ર૪. કેન્ટોન ટાવર કયાં આવેલો છે ?
– ચીન
રપ. ભગતસિંહને કયા વર્ષમાં ફાંસી આપવામાં આવી ?
– ઈ.સ. ૧૯૩૧
ર૬. ૭ જાન્યુ. ર૦૧૬ પ્રમાણે ફિફા રેન્કમાં કયો દેશ ટોચ પર છે ?
– બેલ્જિયમ
ર૭. હાઈડ્રોજન અને ઓકિસજનની છુટા પડવાની પ્રક્રિયાને શું કહે છે ?
– ઈલેકટ્રોલિસિસ
ર૮. રસોઈ માટે વપરાતું ગેસ કયો છે ?
– એલપીજી
ર૯. સોલર સૂર્ય સાથે સંકળાયેલુ છે તો લ્યુનર કોની સાથે સંકળાયેલું છે ?
– ચંદ્ર
૩૦. વેબપેજીસ કંઈ રીતે લખાય છે ?
– રંં
૩૧. બેકર્સ ઓફ બેંકર્સ તરીકે કોણ ઓળખાય છે ?
– રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા
૩ર. ઈન્ટરનેશનલ યુનિટી ડે કયારે ઉજવવામાં આવે છે ?
– ૩૧ ઓકટો.

Previous articleલસણ છોલવાની કળા!!! (બખડ જંતર)
Next articleપાયોનીયરિંગ શિબિરમાં ગાંઠો અને તેના ઉપયોગ વિશે માહિતી મેળવતા સ્કાઉટ ગાઈડ