GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

62

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૧૭૦. પ્રથમ વિશ્વયુદ્ધનો અંત વર્સેલ્સની સંધિ દ્વારા થયો હતો આ વર્સેસ કયાં દેશમાં આવેલ છે ?
– જર્મની
૧૭૧. ધૃવીય ક્ષેત્રોમાં હિમરેખા કયા આવેલ હોય છે ?
– સમુદ્રના તાળવે
૧૭ર. વિશ્વની સૌપ્રથમ ડ્રાઈવર લેસ ટ્રેન કયા શરૂ થઈ ?
– સિંગાપુર, ર૦૦૩
૧૭૩. ધૃવતારો લઘુ સપ્તાર્ષિ શેનો ભાગ છે ?
– તારામંડલ
૧૭૪. કૃષ્ણા પરિયોજના કયા રાજયમાં આવેલ છે ?
– આંધ્રપ્રદેશ
૧૭પ. નાગાર્જુન કોણ હતા ?
– બૌદ્ધ તત્વજ્ઞાની
૧૭૬. કૃષ્ણદેવરાય કયા મુઘલ શાસકના સમકાલિન હતા ?
– બાબર
૧૭૭. ભારતમાં બીબીનો મકબરો કયા આવેલ છે ?
– ઔરંગાબાદ, મહારાષ્ટ્ર
૧૭૮. માલપ્રભા પરિયોજના કયા રાજયમાં આવેલ છે ?
– કર્ણાટક
૧૭૯. બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન કયા આવેલ છે ?
– કર્ણાટક
૧૮૦. ભારતની આઝાદી સમયે કોંગ્રેસના અધ્યક્ષ કોણ હતા ?
– જે.વી. કૃપલાણી
૧૮૧. ભારત અને પાકિસ્તાનની સીમારેખા કોણે આકી હતી ?
– રેડ કિલફ
૧૮ર. ભારતમાં ડુંગળીનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજય કયું છે ?
– મહારાષ્ટ્ર
૧૮૩. વિદ્યુત રાસાયણિક સેલ કોણ બનાવ્યો હતો ?
– લેકલાંશે
૧૮૪. માનવીના ગર્ભના પરીક્ષણ માટે શેખો ઉપયોગ થાય છે ?
– અલ્ટ્રાસોનિક ધ્વનિ
૧૮પ. પોવર્ટી ઓફ ફિલોસોફી કોની રચના છે ?
– કાર્લ માકર્સ
૧૮૬. કઈ ધાતુ હવાના સંપર્કમાં આવતાની સાથે સળગી ઉઠે છે ?
– ફોસ્ફરસ
૧૮૭. સંઘ લોક સેવા આયોગના સભ્યોનો પગાર કોણ આપે છે ?
– સંચિતનિધિ
૧૮૮. નેધરલેન્ડ સરકારના દસ્તાવેજને શું કહે છે ?
– ઓરેન્જબુક
૧૮૯ ભારતીય બંધારણની પ્રસ્તાવનામાં દેશનું નામ શું છે ?
– ભારત
૧૯૦. દિલ્હી સલ્તનતના શાસક બન્યા પહેલા ઈલ્તુત્મિશ કયાનો શાસક હતો ?
– બદાયું
૧૯૧. એક સમતલ અરીસાની વક્રતા ત્રિજ્યા કેટલી છે ?
– અનંત
૧૯ર. નિરપેક્ષ શુન્ય તાપમાન કેટલું હોયું છે ?
– (- h73t C)
૧૯૩. પ્રોટોનનો મુખ્ય સંરક્ષક કયું તત્વ છે ?
– કાર્બન
૧૯૪. સુકા બરફનું રાસાયણિક નામ જણાવો ?

૧૯પ.SBI નું જુનુ નામ જણાવો
– ઈમ્પિરીયલ બેંક ઓફ ઈન્ડિયા (૧૯પપ પહેલા)
૧૯૬. છ-૩ર૦ એર બસને ભારતેક યા દેશ પાસેથી ખરીદી હતી ?
– ફ્રાસી
૧૯૭. રાજસ્થાન (ઈન્દિરા) નહેરને પાણી કઈ નદી દ્વારા મળે છે ?
– સતલજ
૧૯૮. ‘૦’ ગૃપના લોહીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ?
– સાર્વજનિક દાતા
૧૯૯. પૃથ્વી પર ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કયો છે ?
– સુર્ય
ર૦૦. ઓટોમોબાઈલ ક્ષેત્રે, BHP નું પુરૂ નામ શું છે ?
– ફબ્રેક હોર્સ પાવર
ર૦૧. રતાધળાપણું કયા વિટામિનની ખામીથી થાય છે ?
– વિટામિન-એ
ર૦ર. અનુચ્છેદ ૧૭નો સંબંધ શેની સાથે છે ?
– અશ્પૃશ્યતા નિવારણ
ર૦૩. તાલીકોટાનું યુદ્ધ કયારે થયું ?
– ૧૯૬પ
ર૦૪. પ્રથમ જનતા ચૂંટણી કયારે થઈ ?
– ૧૯પ૧-પર

Previous articleમુંઝાય છે કેમ શું મનમા?
Next articleટ્રેડ યુનિયન્સની હડતાળની દેશમાં મિશ્ર અસર, બેન્કિંગ વ્યવહાર ઠપ