યુ પી એલ કંપની દ્વારા સિહોર ના ટભાંખલ ગામે ખેડૂતોની મીટીંગ યોજાઈ

7

યુ પી એલ કંપની દ્વારા આજરોજ શિહોર તાલુકાના ભાંખલ ગામે ખેડૂતોને સસોટ અને સાચી માહિતી મળી રહે એના અનુસંધાને એક મીટીંગ નું આયોજન થયું હતું ખેડૂતો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા યુ પી એલ કંપનીના તરફ થી વિક્રમભાઈ અને લાલાભાઇ દ્વારા ખેડૂતોને પાયાથી લઈ અને પાક પરિપૂર્ણ પાકી જાય ત્યાં સુધીની માહિતી અને એમાં શું જરૂરિયાત છે કઈ દવા ના ઉપયોગથી અને રાસાયણિક ખાતરોનો ઉપયોગ વગેરે લઈ અને માહિતી પ્રદાન કરી હતી ખેડૂતો ઓછા ખર્ચે પદ્ધતિસરની કેવી રીતે ખેતી કરી શકે એની પણ માહિતી આપવામાં આવી હતી સાથે નાસ્તાનું પણ આયોજન રખાયું હતું.
રિપોર્ટ મૂળશંકર જાળેલા સિહોર..