દુર્ગાવાહીનીઓએ જવાનોને રાખડી બાંધી

1045

તહેવારોને પણ તિલાંજલી આપી લોકોની સુરક્ષા માટે હમેશા તત્પર રહેતા અને પરિવારથી દુર રહેતા પોલીસ જવાનો તથા માજી સૈનિકોને વિશ્વ હિંદુ પરિષદ પ્રેરિત દુર્ગાવાહીની બહેનો દ્વારા આજે રક્ષાબંધનનાં તહેવારો નિમિત્તે રાખડી બાંધી હતી દુર્ગાવાહીની બહેનો જુદા જુદા પોલીસ મથકમાં જઈને ફરજ પરનાં પોલીસ અધિકારી સહિત જવાનોને રાખડી બાંધી મો મીઠા કરાવ્યા હતા.

Previous articleભુદેવોએ સામુહીક યજ્ઞોપવિત બદલાવી
Next articleઓમ નમ શિવાયના જાપોથી આજે બધા શિવાલય ગુંજશે