GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

16

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે જનરલ નોલેજ
૧. ‘મધર’ની રચના કોણે કરી ?
– મેકિસકો ગોકી
ર. ગુલાબોનું યુદ્ધ કયારે થયું ?
– ર૧ ઓકટો. ૧૮૦પમાં
૩. મૈગ્નાકાર્ટાની ઘોષણા કયારે થઈ ?
-ઈ.સ. ૧ર૧પમાં
૪. ફ્રાંસમાં રાષ્ટ્રીય દિવસ કયારે ઉજવાય છે ?
– ૧૪ જુલાઈના દિવસે
પ. લુઈ ૧૬માંને કયા ગુનાસર ફાંસી આપવામાં આવી ?
– દેશદ્રોહના ગુનામાં
૬. સ્ટેટસ જનરલ અધિવેશનનો શુભારંભ કયારે થયો ?
– પ મે, ૧૭૮૯માં
૭. બેંક ઓફ ફ્રાન્સની સ્થાપના કોણ કરી ?
– નેપોલિયને
૮. નેપોલિયનના પતનનું કારણ શું હતું ?
– રશિયા પર આક્રમણ કરવું
૯. લિટર કોરપોરલ કોને કહેવામાં આવે છે ?
– નેપોલિયનને
૧૦. જર્મનીનું સૌથી શકિતશાળી રાજય કયું હતું ?
– પ્રશા
૧૧. બિસ્માર્કને સૌપ્રથમ બાજીગર કોણે કહ્યો ?
– વિલિયમ પ્રથમને
૧ર. બિસ્માર્કને સૌથી વધારે ભય કયા દેશથી હતો ?
– ફ્રાંસથી
૧૩. હિટલરનો જન્મ કયારે અને કયા થયો હતો ?
– ર૦ એપ્રિલ, ૧૮૮૯, બ્રાવનાવ
૧૪. નેશનલ સોશિયલિસ્ટ જર્મન વર્કર્સ પાર્ટીનું ગઠન કયારે અને કોણ કર્યુ ?
– ઈ.સ. ૧૯ર૦, હિટલરે
૧પ. અસમ રાજયમાં આતંકવાદી ગતિવિધિ માટે જવાબદાર સંગઠન કયું છે ?
– ઉલ્ફા
૧૬. રાજયપાલને કયા અનુચ્છેદ પ્રમાણે અધ્યાદેશ જારી કરવાનો અધિકાર છે ?
– અનુચ્છેદ ર૧૩માં
૧૭. વિધાનસભા અધ્યક્ષને પગાર કયાંથી મળે છે ?
– રાજયની સંચિત નિધિમાંથી
૧૮. ભારતીય બંધારણના કયા ભાગને જમ્મુ-કાશ્મીરમાં લાગુ પડી શકાતું નથી ?
– નિતિ નિર્દેશક તત્વ તથા મૂળભૂત ફરજો
૧૯. બંધારણ અનુસાર સંઘની કાર્યપાલિકા શકિત કોની પાસે છે ?
-રાષ્ટ્રપતિ
ર૦. ભારતના કયા પ્રધાનમંત્રી સૌથી ઓછા સમય માટે હોદ્દા પર રહ્યા?
– ચંદ્રશેખર
ર૧. રિટ કઈ ભાષાનો શબ્દ છે ?
– લેટિન
રર. ભારતની સર્વોચ્ચ અદાલતના કોઈપણ ન્યાયધીશને પદ્‌ભ્રષ્ટ કરવામાં મુખ્ય ભુમિકા કોની હોય છે ?
– સંસદની
ર૩. ભારતના ઈતિહાસમાં ભારતનો નેપોલિયન કોને કહેવામાં આવે છે ?
– સમુદ્રગુપ્ત
ર૪. મોસાદના ભૂતપૂર્વ ડિરેકટર કે જે કેન્સરના કારણે ૧૭ માર્ચ, ર૦૧૬ના રોજ અવસાન થયું ?
– મેર દગન
રપ. માર્ચ ર૦૧૬માં બાંગ્લાદેશ બેંકના ગર્વનર તરીકે કોની નિમણૂંક કરવામાં આવી ?
– ફઝલે કબીર

Previous articleઆને કબુતરબાજી કહેવાય??(બખડ જંતર)
Next articleદેશમાં મફતની રેવડી વહેંચીને મત મેળવવાનો પ્રયાસ થાય છે : મોદી