નંદકુંવરબા કોલેજનું ગૌરવ વધારતી રેચલ ચૌધરી

532

ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ એમએસડબલ્યુ સેમ-૧નું પરિણામ યુનિ. દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર યુનિવર્સિટીમાં ચોધરી રેચલબેન સુરેશભાઈ પમો રેન્ક પ્રાપ્ત કરી કોલેજનું ગૌરવ વધાર્યું હતું.

આ વિદ્યાર્થીનીએ સમગ્ર ભાવનગર યુનિ.માં પમો રેન્ક પ્રાપ્ત કરવા બદલ કોલેજના મેનેજીંગ ટ્રસ્ટી, ભરતસિંહ ગોહિલ, ડાયરેકટર રવિન્દ્રસિંહ સરવૈયા અને સમગ્ર કોલેજ પરિવારે અભિનંદન પાઠવેલ હતાં.

Previous articleનિર્દોષાનંદજી હોસ્પિટલમાં દાતાનું દ્રષ્ટીઓ દ્વારા સન્માન
Next articleઆઠ માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી બોરતળાવ પોલીસ