રાજકોટ-ભાવનગર હાઈવે પર ભુવો પડ્યો

0
173

ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના લીમડા ગામ માં ગઢડા ચોકડી પાસે ૧ મોટો ખાડો રોડ પર પડ્યો છે તથા રોડ વચ્ચેના ભાગમાં પણ રોડ તૂટી જવા પામ્યો છે જ્યાં વાહન ચાલકો ને ભારે મુશ્કેલી નો સામનો કરવો પડે છે અને આ ખાડો લગભગ ૧ ફુટ ઉંડો છે હમણાં થોડાક સમય પહેલાં બનેલા નવા ફોર લાઇન રોડ પર આ અસર જોવા મળી છે જ્યારે નાના મોટા વાહન ચાલકો ને બહુ સાવચેત પૂર્વક ધ્યાન રાખવું પડે છે. ગ્રામ્ય જનો ને પણ બહુ મુશ્કેલી નો સામનો કરવો પડે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here