તળાવની પાળે માસ-મચ્છી ના વેચાણ બાબતે વી.એચ.પી ની ઉગ્ર રજુઆત

0
479
  • ભાવનગરમાં તળાવની પાળે માસ મચ્છીના વેચાણ વર્ષોથી થાય છે.અને મ્યુ. તંત્રની વારંવાર તવાઈ મામલે આજે વિશ્વ હિન્દુ પરિષદના નેતૃત્વમાં મચ્છી ભરેલા ટોપલો સાથે મેયર ચેમ્બરમાં લઈ ને સત્વરે તેની માંગ સ્વીકાર એ તેવી રજુવાત કરવામાં આવી હતી.

  • મેયર, ચેરમેન સમક્ષ મચ્છી દર્શાવી કરાઈ રજુઆત. વિહિપ સૌરાષ્ટ્ર મંત્રી, મેયર, ચેરમેન વચ્ચે શાબ્દિક ગરમા ગરમી થઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here