GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

114

RRB, PSI, GPSC
HTATપરિક્ષાની
તૈયારી માટે

૧. ફીફા દ્વારા તાજેતરમાં કરવામાં આવેલી જાહેરાત અનુસા રવર્ષ ર૦ર૦નો અંડર-૧૭ વિમેન્સ ફુટબોલ વર્લ્ડકપ કયાં યોજાશે ?
– ભારત
ર. ભારતે તાજેતરમાં મ્યાનમાર સરહદે ચીન સમથીત કયા ત્રાસવાદી જૂથની આશરે ૧૦ જેટલી છાવણીઓનો સફાયો કર્યો છે ?
– અરાકાન
૩. તાજેતરમાં ૧૧ થી ૧પ માર્ચ ર૦૧૯ દરમિયાન યુનાઈટેડ નેશન્સ એનવાયર્નમેન્ટ એસેમ્બ્લી (UNEA) ના કેટલામાં સત્રનું આયોજન થયું હતું ?
– ચોથા
૪. તાજેતરમાં ૧૧ થી ૧પ માર્ચ ર૦૧૯ દરમિયાન યુનાઈટેડ નેશન્સ એનવાયર્નમેન્ટ એસેમ્બ્લી (UNEA)ના ચોથા સત્રનું આયોજન કયાં થયું હતું ?
– નૈરોબી
પ. તાજેતરમાં ૧૧ થી ૧પ માર્ચ ર૦૧૯ દરમિયાન નૈરોબી ખાતે યોજાયેલા યુનાઈટેડ નેશન્સ એનવાયર્નમેન્ટ એસેમ્બ્લી (ેંદ્ગઈછ)ના ચોથા સત્રમાં ભારતે પર્યાવરણ સંબંધિત કેટલા પ્રસ્તાવ રજૂ કર્યા હતાં ?
– બે
૬. તાજેતરમાં માર્ચ ર૦૧૯ દરમિયાન ફેસ્ટિવલ ઓફ ઈનોવેશન એન્ડ એન્ટરપ્રીન્યોરશિપનું આયોજન કયાં થયું હતું ?
– ગાંધીનગર
૭. તાજેતરમાં ગુજરાતના ગાંધીનગર ખાતે યોજાયેલ ફેસ્ટિવલ ઓફ ઈનોવેશન એન્ડ એન્ટરપ્રીન્યોરશિપ(FINE) ર૦૧૯નું ઉદ્દઘાટન કોણે કર્યુ હતું ?
– શ્રી રામનાથ કોવિંદ
૮. તાજેતરમાં ર થી ૧પ માર્ચ, ર૦૧૯ દરમિયાન ભારત અને કયા દેશ વચ્ચે સમ્પ્રીતિ સૈન્ય અભ્યાસ ર૦૧૯નું આયોજન થયું હતું ?
– બાંગ્લાદેશ
૯. તાજેતરમાં ગોવાના મુખ્યમંત્રી શ્રી મનોહર પારિકરનું નિધન થયું છે… તેઓ ગોવાના કેટલામાં મુખ્યમંત્રી હતા ?
– ૧૦માં
૧૦. શ્રી મનોહર પારિકર કેટલી વખત ગોવના મુખ્યમંત્રી બન્યા હતા ?
– ચાર
૧૧. શ્રી મનોહર પારિકરનો જન્મ કયાં થયો હતો ?
– માપુસા
૧ર. શ્રી મનોહર પારિકે કેન્દ્ર સરકારમાં કયાં મંત્રી તરીકે સેવા આપી હતી ?
– ફકત-૧
૧૩. શ્રી મનોહર પારિકરના સંદર્ભમાં નીચેનામાંથી કયું/કયા વિધાનો સાચા છે ?
– તેઓ ગોવાના મુખ્યમંત્રી બનનાર ભારતીય જનતા પાર્ટીના પ્રથમ નેતા હતાં.
૧૪. ઈન્ડિયન વેલ્સ ર૦૧૯ અથવા તો ‘BNP Paribul Open 2019’માં ‘મેન્સ સિંગલ્સ’ ટાઈટલ વિજેતા ટેનિસ ખેલાડીનું નામ શું છે ?
– શ્રી ડોમિનિક થિયમ
૧પ. ઓસ્ટ્રિયાના શ્રી ડોમિનિક થિયમે તાજેતરમાં કોને પરાજય આપીને ઈન્ડિયન વેલ્સ -ર૦૧૯નું મેન્સ સિંગલ્સનું ટાઈટલ જીતી લીધું છે ?
– શ્રી રોજર ફેડરર
૧૬. તાજેતરમાં ભારત કોની કોની વચ્ચે AFINDEX-19 સૈનય અભ્યાસનું આયોજન થયું હતું ?
– ૧૭ આફ્રિકી દેશો

Previous articleરોહિતને ટીમ ઈન્ડિયાનું સુકાન સોંપવામાં આવશે
Next articleભારત-ચીન સીમા વિવાદ પર વાયુ સેના અધિકારીઓની બેઠક યોજાશે