રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સામાજીક સદભાવ બેઠકનું આયોજન

947
bvn2582017-10.jpg

આજે રાજુલા ગાયત્રી મંદિરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા શહેર તાલુકામાં સર્વ જ્ઞાતિ પ્રત્યે સદભાવ કેળવવા સામાજીક સદભાવ બેઠકનું સુંદર આયોજન થયું જેમાં રાજુલા શહેર તથા તાલુકાની સર્વ જ્ઞાતિ આગેવાનો બહોળી સંખ્યામાં હાજરી આપી હતી.