RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૧. ‘વિશ્વ રેડક્રોસ દિવસ’ તરીકે કયો દિવસ ઉજવાય છે ?
– ૮મે
ર. કયો દિવસ ‘વિશ્વ વિકલાંગ દિવસ’ તરીકે ઉજવાય છે ?
– ૩ ડિસેમ્બર
૩. બાળ મજુરી વિરોધી દિવસ કઈ તારીખે ઉજવાય છે ?
– ૩૦ એપ્રિલ
૪. ભારતમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કઈ તારીખ કરાય છે ?
– ર૬ જાન્યુઆરી
પ. ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ તરીકે કયો દિવસ ઉજવાય છે ?
– પ જુન
૬. પમી જુન કયા દિવસ તરીકે ઉજવાય છે ?
– પર્યાવરણ દિવસ
૭. વર્ષનો લાંબામાં લાંબો દિવસ કયો ગણાય છે ?
– ર૧ જુન
૮. વિશ્વ વન દિવસ કયારે ઉજવવામાં આવે છે ?
– ર૧ માર્ચ
૯. આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ કયારે ઉજવાય છે ?
– ર૧ ફેબ્રુઆરી
૧૦. ‘વિશ્વ મજુર દિન’ ભારતના કયા રાજય માટે મહત્વનો ગણાય છે ?
– ગુજરાત
૧૧. વિશ્વ જળ દિવસની ઉજવણી કયારે થાય છે ?
– રર માર્ચ
૧ર. ચૈત્ર સુદ-૧ના દિવસે ઉજવાતો તહેવાર નીચેનામાંથી કઈ બાબતને લાગુ પડે છે ?
– ત્રણેય સાચા
૧૩. ‘ઈક્વિનોકસ’ દિવસ અને રાત સરખા રહેવાની ઘટના કયા દિવસે બને છે ?
– ર૧ માર્ચ- ર૩ સપ્ટેમ્બર
૧૪. ૮મી મે કયા દિવસ તરીકે મનાવવામાં આવે છે ?
– વિશ્વ રેડક્રોસ દિન
૧પ. શિક્ષકદિન કઈ તારીખે ઉજવાય છે ?
– પ સપ્ટેમ્બર
૧૬. આંતરરાષ્ટ્રીય પર્યાવરણ દિવસ કયો છે ?
– પ જુન
૧૭. વિશ્વ વન દિનની ઉજવણી કયારે કરવામાં આવે છે ?
– ર૧ માર્ચ
૧૮. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ કયારે ઉજવવામાં આવે છે ?
– ર૮ ફેબ્રુઆરી
૧૯. ‘રાષ્ટ્રીય મતદાર દિવસ’ કઈ તારીખે ઉજવાય છે ?
– રપ જાન્યુઆરી
ર૦. ભારતમાં વર્ષનો ટુંકામાં ટુંકો દિવસ કયો ?
– રર ડિસેમ્બર
ર૧. વસંતસંપાતદિન પછીનો શરસંપાતદિન કેટલામાં દિવસે આવે છે ?
– ૧૮૬
રર. ‘વિશ્વ અરોગ્ય દિન’ કયારે ઉજવાય છે ?
– ૭ એપ્રિલ
ર૩. ર૭ સપ્ટેમ્બરે કયા દિવસ તરીકે ઉજવાય છે ?
– વિશ્વ પ્રવાસન દિવસ
ર૪. બાલદિન તરીકે કોનો જન્મદિવસ ઉજવાય છે ?
– જવાહરલાલ નહેરૂ
રપ. કઈ જોડ ખોટી છે ?
– ૧૧ ફેબ્રુઆરી- વિશ્વ સમુદ્ર દિવસ
ર૬. આરોગ્ય સંબંધી ઉજવાતા દિવસોની કઈ જોડ ખોટી છે ?
– વિશ્વ એઈડસ દિન-૧૭ ડિસેમ્બર
ર૭. આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કયા દિવસે થાય છે ?
– ૮ માર્ચ
ર૮. રાષ્ટ્રીય રમત દિનની ઉજવણી કયા દિવસે થાય છે ?
– ર૯ ઓગષ્ટ
ર૯. મે માસનો કયો દિવસ ‘વિશ્વ તમાકુ નિષેધ દિન’ તરીકે ઉજવવામાં આવે છે ?
– ૩૧ મે
૩૦. વિશ્વ વસતી દિવસ કયારે મનાવાય છે ? – ૧૧ જુલાઈ
૩૧. કયો દિવસ વિશ્વ પ્રકૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ?
– ૩ ઓકટોબર
૩ર. વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ કયારે મનાવવામાં આવે છે ?
– રજી ડિસેમ્બર