GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

103

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૮૯. કોનો જન્મદિવસ ‘યુવા દિન’ તરીકે ઓળખાય છે ?
– સ્વામી વિવેકાનંદ
૮૮. વ્યકિતની તંદુરસ્તી જાળવી રાખવા માટે યોગા એક અનોખી શારીરિક સાધના છે. આ અંતર્ગત આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કઈ તારીખે મનાવવામાં આવે છે ?
– ર૧મી જુન
૯૦. વિશ્વ એઈડસ દિવસ કયા દિવસે ઉજવાય છે ?
– ૧ ડિસેમ્બર
૯૧. ઈન્ડિયમાં ‘રાષ્ટ્રીય કેન્સર દિવસ’ કઈ તારીખે મનાવવામાં આવે છે ?
– નવેમ્બર-૦૭
૯ર. ૧૪મી નવેમ્બર કયા દિવસ તરીકે ઉજવાય છે ?
– બાલ દિન
૯૩. વિશ્વ વસતી દિન કયારે ઉજવાય છે ?
– ૧૧, જુલાઈ
૯૪. રાષ્ટ્રીય ટેકનોલોજી દિન કયા દિવસે મનાવવામાં આવે છે ?
– ૧૧મે
૯પ. દર વર્ષે ૧૬ સપ્ટેમ્બરને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ?
– ઓઝોન
૯૬. વિશ્વભરમાં ‘પર્યાવરણ દિન’ તરીકે કયા દિવસને જાહેર કરવામાં આવ્યો છે ?
– પમી જુન
૯૭. કોનો જન્મ દિવસ ‘શિક્ષક દિન’ તરીકે ઉજવાય છે ?
– ડો. રાધાકૃષ્ણન
૧. ‘ચાઈનામેન’ શબ્દ કઈ રમત સાથે સબંધ ધરાવે છે ?
– ક્રિકેટ
ર. ‘ટી’ શબ્દ કઈ રમતનો છે ?
– ગોલ્ફ
૩. ભારતે પ્રથમ વન-ડે કયા દેશ સામે રમી હતી ?
– ઈંગ્લેન્ડ
૪. લિએન્ડર પેસ કઈ રમતનો ખેલાડી છે ?
– ટેનિસ
પ. હોકીમાં કેટલા અમ્પાયર હોય છે ?
– ૪
૬. ૧૯૯૮ની વર્લ્ડકપ હોકી સ્પર્ધા કયા રમાઈ હતી ?
– હોલેન્ડ
૭. ઈંગ્લીશ ખાડી તરીને પા કરવાવાળો એશિયાનો સૌથી યુવા તરવૈયો કોણ ?
– રિહેન મહેતા
૮. બાસ્કેટ બોલની એક ટુકડીમાં કેટલા ખેલાડીઓ હોય છે ?
– ૧૦
૯. ડેવિસ કપ કઈ રમત સાથે સંકળાયેલ છે
– ટેનિસ
૧૦. ક્રિકેટમાં થર્ડ અમ્પાયર કયાં હોય છે ?
– મેદાન પર હોતો જ નથી
૧૧. અંજલિ ભાગવત કઈ રમતની ખેલાડી છે ?
– શુટિંગ
૧ર. ગુજરાતના પથિક મહેતા કઈ રમતનાં ખેલાડી છે ?
– ટેબલટેનિસ
૧૩. ક્રિકેટના મેદાન પર કેટલા ખેલાડીઓ પેડ બાંધીને રમતા હોય છે ?
– ૩
૧૪. આપણા દેશની રાષ્ટ્રીય રમત કઈ છે ?
– હોકી
૧પ. મલ્લેશવરીનું નામ કઈ ખેલકુદ પ્રવૃતિ સાથે સંકળાયેલ છે ?
– વેઈટ લિફિંટગ
૧૬. ભારતના કયા બોલરે એક દાવમાં દસ વિકેટો ઝડપી હતી ?
– અનિલ કુમ્બલે
૧૭. ભારતમાં ક્રિકેટમાં સૌથી વધુ વન-ડે મેચ કોણ રમ્યું છે ?
– સચિન તેંડુલકર
૧૮. ‘કરાટે’ને કયા દેશ સાથે સંબંધ છે ?
– જાપાન
૧૯. ‘ફોર્મ્યુલા વન’ સંબોધન કઈ રમતમાં વપરાય છે ? – મોટર રેસિંગ
ર૦. ટાઈગર વુડઝને કઈ રમત સાથે સંબંધ છે ?
– ગોલ્ફ
ર૧. નીચેનામાંથી કોણ અલગ પડે છે ?
– વિકેટકીપર
રર. જીવ મિલ્ખાસિંઘ કઈ રમત સાથે સંકળાયેલ છે ?
– ગોલ્ફ
ર૩. નીચેનામાંથી ચેસ (શતરંજ)ની ખેલાડી કોણ છે ?
– કોનેરૂ હમ્પી
ર૪. ભારતીય મહિલા હોકી ટીમના કયા ખેલાડી ગુજરાતના છે ?
– અમી ધિયા

Previous articleટી-૨૦ વર્લ્‌ડ કપમાં તેની પસંદગી ઓલરાઉન્ડર તરીકે નહીં પરંતુ બેટ્‌સમેન તરીકે કરવામાં આવી હતી,ઃ હાર્દિક પંડયા
Next article૨૨-૨૩ના બજેટમાં ઈન્ફ્રાસ્ટકચર પર જોર