GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

84

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૧૬પ. ‘કુંજર’ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ?
– હાથી
૧૬૬. નીચેની પંકિતમાં કયો અલંકાર છે ? ‘તુ ચંદ્રથી ચારૂ સુહાસિની હે’
– વ્યતિરેક
૧૬૭. ‘પ્રગટ’ શબ્દનો વિરૂદ્ધાર્થી શબ્દ નીચેનામાથી કયો છે ?
– પ્રચ્છન્ન
૧૬૮. કહેવતનો અર્થ લખો : ‘વાડ થઈને ચીભડાં મળે’
– રક્ષક જ ભક્ષક બને
૧૬૯. ‘પૃથ્વી અને પવન તપી ગયા છે.’ – આ પંકિત કયા છંદમાં છે ?
– વસંતતિલકા
૧૭૦. નીચેના વાકયમાં રેખાંકિત કરેલ વિશેષણનો પ્રકાર કયો છે ? – ‘મેં તે પુસ્તક ભેટમાં આપ્યું હતું’
– દર્શક વિશેષણ
૧૭૧. ‘ગેણિયુ’ શબ્દ માટે નીચેનામાથી કયો શબ્દ સમુહ યોગ્ય છે ?
– ઠીંગણો પણ વેગથી ચાલતો એક જાતનો બળદ
૧૭ર. નીચેના શબ્દ્યોને શબ્દકોશના ક્રમ મુજબ ગોઠવો : ત્રણ, ત્યાં, ગૃહ, જયોતિ, ગુંજ, જ્ઞાન
– ગુંખજ, ગૃહ, જ્ઞાન, જયોતિ, ત્યાં, ત્રણ
૧૭૩. નીચેના વાકયમાં વિશેષણ કયું છે ? ‘શંકરે ત્રીજુ નેત્ર ખોલ્યું’
– ત્રીજું
૧૭૪. નીચે આપેલ શબ્દો પૈકી કયા શબ્દની જોડણી ખોટી છે ?
– સ્ત્રોત
૧૭પ. હેમચદ્રાચાર્ય કૃત ‘સિદ્ધહેમ’નીચેનામાંથી કયા પ્રકારનો ગ્રંથ છે ?
– વ્યાકરણ ગ્રંથ
૧૭૬. રૂઢપ્રયોગનો અર્થ લખો : ‘કાન માંડવા’
– ધ્યાનથી સાભળવું
૧૭૭. સંધિ જોડો : ‘અનુ+એષણ’
– અન્વેષણ
૧૭૮. નીચે આપેલ શબ્દો પૈકી કયા શબ્દની જોડણી સાચી છે ?
– જયંતી
૧૭૯. રૂઢિપ્રયોગનો અર્થ લખો : ‘ધાડ મારવી’
– ભારે સાહસ કરવું
૧૮૦. અંલહકાર ઓળખાવો : ‘ઘરની સધળી ચીજોમાં જાણે માની મમતા મોજુદ છે.’
– ઉત્પ્રેક્ષા
૧૮૧. સંધિ છોડી : ‘ભવન’
– ભો +અન
૧૮ર. સમાસનો પ્રકાર લખો : ‘મહાબાહુ’
– કર્મધરાય
૧૮૩. સંધિ છોડી : ‘સાવધાન’ – સ+અવધાન
૧૮૪. નીચેના પૈકી ‘કુંચી’ શબ્દ સમાનાર્થી શબ્દ કયો છે ?
– કબ્જો
૧૮પ. નીચેના પૈકી ‘પર્વત’ શબ્દનો સામાનાર્થી શબ્દ કયો નથી ?
– અરંગ
૧૮૬. શબ્દસમુહ માટે એક શબ્દ આપો : ‘ધાર્મિક ગ્રંથ કે સ્ત્રો વગેરેનું રોજનુ વાચન’
– પાઠ
૧૮૭. નીચેના શબ્દોને શબ્દ કોશના ક્રમ મુજબ ગોઠવો : ક્ષમા, ક્વિન્ટલ, કરેણ, ક્રેન, કોશિક, કર્મ
– કરેણ, કર્મ, કૌશિક, ક્રેન, ક્ષમા, ક્વિન્ટલ
૧૮૮. શાની દવા કદાપિ મળતી નથી ?
– મનના અજીર્ણની
૧૮૯. અહીં ‘પરિણત’ શબ્દનો અર્થ શું છે ?
– પરિણામ પામેલું
૧૯૦. દુનિયામાં વિચારોના વાવેતરથી શું નીપજે છે ?
– પ્રગતિ-પાક
૧૯૧. મનુષ્ય છતી આંખે અંધ કયારે બને છે ?
– વિચારનો દિપક બુઝાય ત્યારે
૧૯ર. મનુષ્ય શાની ઉપેક્ષા કરે છે ?
– વિચારશકિતની
૧૯૩. સંધિ જોડો : ‘ગંગ+ઓધ’
– ગંગૌધ
૧૯૪. સમાસનો પ્રકાર લખો : ‘અષ્ટાંગ’
– દ્વિગુ

Previous articleઆજ નહીં તો કભી નહીં:- ભક્ત પ્રકાશ (વચનામૃત : જીવન માર્ગદર્શક )
Next articleયુક્રેનની શાંતિની અપીલ, રશિયા શરતો સાથે વાતચીત માટે તૈયાર