ઉમરાળાના ચોગઠમાં કોંગ્રેસના પીઢ આગેવાનોએ ભાજપનો ખેસ પહેર્યોર્

187

કોંગ્રેસનો ગઢ ધરાશાયી થયો, વિકાસની રાજનીતિમાં આગેવાનો સંમત- આત્મરામ પરમાર
વિધાનસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસનો ગઢ ગણાતા ઉમરાળાના ચોગઠમાં ૧૦૦ જેટલા પીઢ કોંગ્રેસી અને યુવા કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. ધારાસભ્ય આત્મરામભાઈએ જણાવ્યું કે, વિકાસની રાજનીતિ અને રાષ્ટ્રવાદી વિચારધારાથી પ્રેરાઈ કોંગી આગેવાનોએ ભાજપમાં જોડાવાનું નક્કી કર્યું હતું. ઉમરાળા તાલુકાના ચોગઠ મુકામે ભજપના સિનિયર ધારાસભ્ય આત્મારામ પરમાર, પેથાભાઈ આહીર (પુર્વ નિયામક જીઆઇડીસી) ઘનશ્યામભાઈ ખૂંટ (મંત્રી જિલ્લા ભાજપ) છગનભાઇ ભોજ (ચેરમેન ન્યાય સ .જી .પં ) મુકેશભાઈ રાઠોડ (સદસ્ય જિલ્લા પંચાયત) બાબુભાઇ લાખાણી ( પ્રમુખ તા .પં ) સહીત ના આગેવાનોની ઉપસ્થિતિમાં કોંગ્રેસના ઉમરાળા તાલુકા પંચાયતના પુર્વ પ્રમુખ ઘનશ્યામભાઈ દેવજીભાઈ ખેરાળા, વલ્લભભાઈ મનજીભાઇ ખેરાળા, કરમશીભાઇ ડાભીની આગેવાનીમાં ચોગઠ ગામના ૧૦૦થી વધુ પીઢ કોંગ્રેસી આગેવાનો, યુવાનોની ટીમ વડાપ્રધાન મોદી , મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના નેતૃત્વમાં રાષ્ટ્રવાદી અને વિકાસની વિચારધારાથી પ્રેરાઈ ભાજપમાં જોડાઈ કેસરિયો

Previous articleઆજથી ચૈત્ર નોરતા શરૂ : ગુડી પડવો, ઝુલેલાલ જયંતી પણ ઉજવાશે
Next articleસુમોના ચક્રવર્તી છોડી રહી છે ધ કપિલ શર્મા શો?