GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

57

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૧. ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે ?
– વાઘ
ર. ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે ?
– મોર
૩. ભારતનું રાષ્ટ્રીય ફલુ કયું છે ?
– કમળ
૪. ગુજરાત રાજય પ્રાણી અને રાજય પક્ષીના નામ જણાવો – રાજય પ્રાણી – સિંહ, રાજય પક્ષી – સુરખાબ
– હંજ
પ. વર્લ્ડ વાઈડ ફંડ ફોર નેચરનું મુખ્ય મથક કયું છે ?
– ગ્લાન્ડ – સ્વીટ્‌ઝરલેન્ડ
૬. ભારતના પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાનનું નામ જણાવો ?
– જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન
૭. ભારતમાં વાધ પરિયોજના કયારે શરૂ કરવામાં આવી ?
– વર્ષ ૧૯૭રમાં વાધ પરિ યોજના હેઠળ ર૩ રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભ્યારણ્યો સ્થાપવામાં આવ્યા છે.
૮. અમેરિકાનું રાષ્ટ્રીય પક્ષી કયું છે ?
– બાલ્ડ ઈગલ
૯. કયું વન્યપ્રાણી પોતાના મારણને ઝાડ ઉપર મુકી બીજી વખત ભક્ષણ માટે ઉપયોગ કરે છે ?
– દિપડો (પેંથર)
૧૦. ઓસ્ટ્રેલિયાનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે ?
– કાંગારૂ
૧૧. ન્યુઝીલેન્ડનું રાષ્ટ્રીય પક્ષી કયું છે ?
– કીવી. (આ પક્ષી ઉડી શકતું નથી.)
૧ર. લુપ્ત થયેલ ડોડો પક્ષી કયા દેશમાં જોવા મળતું હતું ?
– મોરેશિયસ ટાપુઓ
૧૩. પંજાબ રાજયનું રાજય પક્ષી કયું છે ?
– ઈસ્ટર્ન ગોશ્હોક
૧૪. પંજાબનું રાજય પ્રાણી કયું છે ?
– કાળિયાર
૧પ. દુનિયાનો સૌથી લાંબો રાષ્ટ્રીય ઉદ્યાન કયો છે ?
– ગ્રીનલેન્ડનો ઉત્તરપુર્વ રાષ્ટ્રીય ઉદ્યાન
૧૬.ભારતમાં કઈ કઈ જાતના રીંછ જોવા મળે છે
– હિમાલયન બ્રાઉન બિયર, એશિયાટીક બ્લેક બિયર, સ્લોથ બિયર, સન બિયર
૧૭. સિંહ મોટા ભાગે કયા સમયે ગર્જના કરતાં હોયે છે ?
– સુર્યાસ્ત પછીના એક કલાકમાં સિંહ ગર્જના કરે છે.
૧૮. બિલાડી દિવસમાં કેટલા કલાક ઉંઘે છે ?
– દિવસમાં ૧૬ કલાક સુધી
૧૯. ભારતમાં પુંછડી વગરના કયા વાનર જોવા મળે છે ?
– હુલોક ગીબ (આસામ) – નર કાળારંગનો અને માદા સોનેરી રંગનો હોય છે.
ર૦. પ્રાણી જાતમાં સર્વ સામાન્ય સંવનની પધ્ધતિ કઈ ગણાય છે ?
– કોરલ (પરવાળા) તથા પર્લ (મોતી)
ર૧. કયા દરિયાઈ જીવો ઝવેરાત તરીકે વપરાય છે ?
– કોરલ (પરવાળા) તથા પર્લ (મોતી)
રર. કયું કીટક રોયલ જેલી ઉત્પન્ન કરે છે કે જે દવામાં વપરાય છે ?
– મધમાખી
ર૩. કયા પ્રાણીમાંથી કેસ્મિનો ઉન પ્રાપ્ત થાય છે ?
– સાઈબેરીયન આઈબેકસ
ર૪. કયા એશિયાઈ પ્રાણીને પકડીને મરે ત્યાં સુધી સતત મારવામાં આવે છે કારણ કે તેના આંસુ પ્રેમના પ્રતિક તરીકે ઓળખવામાં આવે છે ?
ડુગોંગ – દરિયાઈ ગાય – વનસ્પતિ આહારી કદાવર દરિયાઈ સસ્તન પ્રાણી
રપ. દુનિયામાં સૌથી વિશાળ પથરાળ કોરલની રચના કયા સ્થળે જોવા મળે છે ?
– ઓસ્ટ્રેલિયાના કવીન્સલેન્ડમાં ધી ગ્રેટ બેરીયર રીફ ખાતે જે દુનિયાનો સૌથી મોટો દરિયાઈ ઉદ્યાન છે
ર૬. શાહુડી સામનો કેવી રીતે કરે છે ?
– શાહુડી પોતાની પાછળના કાંટા દ્વારા સ્વબચાવ કરે છે

Previous articleઅર્હમ ગ્રુપ દ્વારા છાશ વિતરણ
Next articleદેશના ૧૦૦ સ્માર્ટ સિટીમાં સુરત પ્રથમ અને અમદાવાદ છઠ્ઠા ક્રમાંકે