GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

97

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
પ૦. MS power point દસ્તાવેજ… તરીકે ઓળખાય છે ?
– સ્લાઈડ
પ૧. કયા પ્રિન્ટરમાં ટોનરનો ઉપયોગ થાય છે ?
– ઉપરોકત પૈકી એકપણ નહીં
પર. MS-Excelની વર્કશીટમાં દેખાતી ઉભી-આડી ગ્રે-લાઈનને…. કહે છે.
– ગ્રીડ લાઈન
પ૩. હાર્ડડિસ્કમાં રહેલા અવ્યવસ્થિત ડેટાને યોગ્ય રીતે ગવોઠવવા નીચેનામાંથી કયા ટુલનો ઉપયોગ થાય છે ?
– Defragment
પ૪.Software એટલે શું ?
– ઉપરોકત બધા
પપ. MS Word માં છેલ્લે કરેલો ફેરફાર ફરીથી વારંવાર કરવા માટે કઈ ફંકશન કીનો ઉપયોગ થાય ?
– F4
૫૬. સામાન્ય રીતે હાયપરલિંક…. કલર ધરાવે છે.
– વાદળી
પ૭. JPGનું પુરૂં નામ જણાવો
– Joint Photographic Experts Group
પ૮. Ms-Excelમાં લખવામાં આવતી ફોર્મ્યુલા વધુમાં વધુ કેટલા અક્ષરની હોય છે ?
– રપપ
પ૯. MAC þwt Au ?
શું છે ?
– Media Access Control
૬૦. કમ્પ્યુટરની ખાસિયત કઈ છે ?
– ચોકસાઈ, ઝડપ, વિપુલ પ્રમાણમાં ડેટા સંગ્રહ ક્ષમતા
૬૧. કોમ્પ્યુટર ઓડિયો સીડી સાંભળવા માટે કયા પ્રોગ્રામનો ઉપયોગ થાય છે ?
– વિન્ડોઝ મીડિયા પ્લેયર
૬ર. નીચેનામાંથી કયો વિકલ્પ Control Panelમાં જોવા મળતો નથી ?
– My Account
૬૩. એક વેબપેજ પરથી બીજા વેબપેજ પર થવાની સુવિધા કોણ આપે છે ?
– હાયપર લિંક
૬૪. GUI નું પુરૂ નામ શું છે ?
– Graphical User Interface
૬પ. XML નું પુરૂ નામ શું છે ?
– Extensible Markup Language
૬૬. ઓપન ઓફિસમાં વર્ક એપ્લિકેશન જેવું કાર્ય કરતી એપ્લિકેશન કઈ છે ?
– WRITER
૬૭. કમ્પ્યુટરમાં પુર્વનિર્ધારિત રીતે ફોલ્ડર કયા રંગનું જોવા મળે છે ?
– પીળા
૬૮. ISP Stand For:
– Internet Survey Period
૬૯. CD-ROM Stands for ?
ર્કિ ?
– Compact Disk Read Only Memory
૭૦. Header Files Often have the file extension. –
.h
૭૧. Protocols are……
– Agreements on how communication components and DTE’s are to communicate
૭ર. What is RDBMS ?
– Relational Database Management System
૭૩. Most important piece of hardware is
– CPU
૭૪.A modem is classfied as low speed if date rate handled is
– Upto 600 bps
૭પ. CAD is concerned with the use of the computer to support – The design eng
ineering functions
૭૬. MS Power Point માં સ્લાઈડ શો શરૂ કરવા માટેની ફંકશન કી કઈ ?
– F5
૭૭. IPનું પુરૂં નામ શું છે ?
– Internet Protocol
૭૮. બિનજરૂરી મેઈલને કયા નામે ઓળખવામાં આવે છે ?
– Junk Mail

Previous articleભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ‘ભારત રત્ન’થી નવાજવા મોરારીબાપુએ કરી માંગ
Next articleબે પગાને લીધે ચોપગા ગધેડાની વસ્તીમાં ૭૧% ઘટી ગઇ!!!