વડાપ્રધાન મોદીનું એરપોર્ટ ખાતે ઉષ્માભર્યું સ્વાગત

554

વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદી ગુજરાતની ટુંકી મુલાકાતના ભાગરૂપ અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચતા રાજ્યપાલ  ઓ.પી.કોહલી તથા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પુષ્પગચ્છથી ઉષ્મભર્યું સ્વાગત કર્યું હતું.