રાષ્ટ્ર સૃજન અભિયાનનું સંમેલન યોજાયું

923
bvn492017-8.jpg

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશને ન્યુ ઈન્ડિયા મેક ઈન ઈન્ડિયા બનાવવા માટે રાષ્ટ્રવ્યાપી અભિયાન છેડ્યુ છે. જેમાં સ્વચ્છતા અભિયાન, બેટી બચાવો બેટી પઢાવો સહિતના મુદ્દાઓ થકી લોક જાગૃતિ કેળવવા અનેક સંસ્થાઓ કાર્યરત છે. જેમાં રાષ્ટ્ર સૃજન અભિયાન ભાવનગર શાખા દ્વારા કાર્યકર સંમેલન વાઘાવાડી રોડ સ્થિત ઈવા સુરભી મોલ ખાતે રાષ્ટ્રીય અધ્યક્ષ ડો.પી.કે. સિહા (ન્યુ દિલ્હી) તથા ભાવનગરના અધ્યક્ષ મહેશભાઈ લાધવાની અધ્યક્ષતામાં યોજાયેલ. જેમાં તમામ કાર્યકરો ઉપરાંત અતિથિ તરીકે પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા, મહેન્દ્રભાઈ પનોત, સુરેશ ધાંધલ્યા સહિતના અગ્રણી ઉપસ્થિત રહ્યાં હતા.

Previous articleજાફરાબાદ ખાતે યશોદા એવોર્ડ અર્થે મિટીંગ યોજાઈ
Next articleમાલવાહક રીક્ષા ખાંગી થઈ