નંદકુંવરબા મહિલા કોલેજનું ગૌરવ

980

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજમાં અભ્યાસ કરતી લક્ષ્મી યાદવ અને સરવૈયા કાજલે તાજેતરમાં યુનિવર્સિટી દ્વારા આયોજીત આંતર કોલેજ યોગ સ્પર્ધામાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરવા બદલ ઈન્ટર યુનિ.ની યોગ સ્પર્ધા માટે એમ.કે.બી. યુનિ.ની ટીમમાંથી પસંદગી કરવામાં આવી હતી.