ખેલમહાકુંભમાં તાલુકા કક્ષાએ ચેમ્પિયન

688

દામનગર ગુરૂકુળના વિદ્યાર્થીઓ ખેલ મહાકુંભમાં તાલુકા કક્ષાએ ચેમ્પિયન જિલ્લા કક્ષાએ પસંદગી પામતા દામનગર શિક્ષણ પ્રેમી જનતામાં આનંદો લાઠી કલાપી વિનય મંદિર ખાતે ભાગ લેતા ગુરૂકુળ તાલુકા કક્ષાએ બિનહરીફ ચેમ્પિયન થતા જિલ્લાકક્ષાએ ખેલમહાકુંભમાં પસંદગી પામી હતી. ગુરૂકુળના પ્રાથમિક શાળા અને હાયર સેકેન્ડરી સ્કુલના કુલ છત્રીસ વિદ્યાર્થીઓએ તાલુકા ખેલ મહાકુંભમાં ભાગ લીધો હતો.

Previous articleમ.સા.ના જન્મદિને માનવતા મહોત્સવ
Next articleબરવાળા મહિલા ભાજપ પ્રભારીને ટીબીની માહિતી અપાઈ