પાલિતાણા ખાતે કમળાઈમાના દર્શને પહોંચ્યા પૂ. મોરારિબાપુ

1303

કોળાંબા પહાડના ખોપરા માથે પ્રકૃતિના સૌદર્ય ભયા વાતાવરણમાં બિરાજમાન પાલિતાણાના કદંમગીરી શક્તિપીઠમાં કમળાઈમાના દર્શને મોરારીબાપુ સાથે સુપ્રસિધ્ધ કલાકાર માયાભાઈ આહીરે ઓચીંતી આગમને ગામ લોક ભાવ વિભોર બન્યા ત્યારે મહંત પ્રભાતગીરી તેમજ કમળાઈમાં શક્તિપીઠ કમિટિ દ્વારા અહજારો વર્ષ પહેલા સમુદ્ર મંથન વખતે લક્ષ્મીજીનો અવતાર જે દરેક શાસ્ત્રો પુરાણોમાં કમલા એ જ માં કમલાઈ જેનો શીલાલેખ મોરારીબાપુ વાંચતા તે પણ ભાવ વિભોર થઈ ગય જે કમળાઈ માંને કુળદેવી તરીકે સ્થાપિત કર્યા તેવા સીંધ પ્રાંતના રાજવી સુમરા રાજપુતો કહેવાય છે કે નવધણ જયારે માં જાહલની વ્હારે ચડ્યો ત્યારે સીંધ પ્રાંતના સુમરા રાજપુતો નવ ઘણની સાથે આવી ભાવનગર જિલ્લાના ૧ર ગામોના ગીરાસ ઘરો બન્યા અને માં કમળાઈના પરમ ઉપાસક અને કુળદેવી કમળાઈમાં ને કુળદેવી સ્થાપીત કર્યાથી કમળીયા દરબારો કહેવાય છે જે કમળાઈમાંને સોરઠીયા કમળીયા આહીરો અને હાલ દરેક જ્ઞાતિ લોકોના કુળદેવી છે  અને અનેક શ્રધ્ધાળુ લોકો પગપાળા માનતાએ આવે છે સાથે સાથે કદંમગીરીને બોધનાનેસ તરીકે ઓળખાય છે જયાં મહાન જૈન તિર્થધામ પણ આવેલું છે ત્યારે દરેક શાસ્ત્રોના જાણકાર મોરારીબાપુએ શક્તિપીઠ કમળાઈમાંના સ્થાને ઈતિહાસિક શીલાલેખમાં લખેલ કે જયારે સમુદ્ર મંથનથી પ્રગટ થયેલ મહાલક્ષ્મી (કમલા) વિશ્નુ ભગવાનને પરણતા પહેલા અગ્ની સ્નાન કરેલ તેથી કોળાંબા ડુંગર ઉપર કળમ ઉતાસણીનુંમ હાપર્વ ઉજવાય છે અને નવરાત્રી દરમયાનમાં કમળાઈમાંના સ્થાને ૯ દિવસ જુવારા (વાડી) વાવી હોમ હવન કરીમાં કમળાઈમાંની પુજા અર્ચના થાય છે.

Previous articleરાજુલા સ્થિત કોવાયા આંગણવાડીમાં કિશોરી વાનગી સ્પર્ધા કાર્યક્રમનું આયોજન
Next articleજમીનની ખારાશ રોકવા વિદ્યાર્થીઓ, ગ્રામજનો દ્વારા ૩૧,૦૦૦ મેન્ગ્રુવનું દરિયા કાંઠે વૃક્ષારોપણ