વલભીપુર ઉમરાળા આરોગ્ય કર્મચારીઓનું ઉપવાસ આંદોલન

618

ગુજરાત રાજય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા વખતોવખત કરેલ રજુઆતને સરકારે ધ્યાને ન લેતા કર્મીઓને આંદોલન કરવાની ફરજ પડેલ છે. જે ર૧-૧-૧૯થી વિવિધ કાર્યક્રમો દ્વારા આંદોલન શરૂ છે. હાલ સરકાર સામે માંગણીઓને લઈ ગુજરાત રાજય મહાસંઘ દ્વારા તા. ૧પ-ર-ર૦૧૯થી અચોકકસ મુદ્દત સુધી હડતાલનું એલાન થયેલ છે. સંદર્ભે આજરોજ વલભીપુર – ઉમરાળા તાલુકા હેલ્થ ઓફિસના તમામ કર્મચારીઓ હતાડલ પર ઉતરેલ છે.

સરકાર દ્વારા તમામ માંગો પુર્ણ કરવામાં આવશે તો જ આ હડતાલનું સમાપત થશે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleબોટાદના પંચાયત સેવાના આરોગ્ય કર્મીઓ અચોકકસ મુદતની હડતાલ પર