પદ્માવતીના પ્રતિબંધને આવકાર

659
bvn1312018-9.jpg

બહુચર્ચિત ફિલ્મ પદ્માવતીને દેશના કેટલાક રાજ્યોમાં રીલીઝ કરવા ઉપર પ્રતિબંધ મુકાયા બાદ ગુજરાત રાજ્યમાં પણ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા પ્રતિબંધ મુકવામાં આવતા રાજ્યભરની સાથોસાથ ભાવનગર શહેર-જિલ્લા ક્ષત્રિય સમાજમાં હર્ષની લાગણી ફેલાયેલ. જેમાં ભાવનગર ક્ષત્રિય સમાજ દ્વારા શહેરના મિલ્ટ્રી સોસાયટી ખાતે ફટાકડા ફોડીને પદ્માવતીના પ્રતિબંધને આવકાર્યો હતો.