બાબરા ધો.૧૨ સાઈન્સ અભ્યાસ કરતો વિદ્યાર્થી અમરેલી જીલ્લામાં ફસ્ટ આવ્યો

911

બાબરા ખાનગી શાળા માં ધોરણ ૧૨ સાઈન્સ માં અભ્યાસ કરનાર વિદ્યાર્થી  જીલ્લા પ્રથમ આવતા શાળા અને પરિવાર નું ગૌરવ વધારી અને ઉચ્ચ અભ્યાસ માટે તન તોડ મહેનત સાથે અવકાશી વિજ્ઞાન ક્ષેત્રે આગળ વધવા ની પોતાની ઈચ્છા પરિવાર સમક્ષ રાખતા નાના ખેડૂત પરિવારે પોતાના વ્હાલસોયા પુત્ર ના અભ્યાસ માટે જમીન જાયદાદ વેચી ને પણ તેનું સપનું પુરૂ કરવા માતા પિતા એ મહેચ્છા દર્શાવી હતી

મૂળ લીલીયા તાલુકા ના એકલેરા ગામે રહેતા ખેડૂત પોતાના પુત્ર ને બાબરા ની ગેલાણી વિદ્યા ભવન માં અભ્યાસ કરાવી રહ્યા છે  અને શાળા ના જ  હોસ્ટેલ માં રહેતા વિદ્યાર્થી

કૌશિક હરેશભાઈ ગોગદાની ધોરણ ૧૨ સાઈન્સ માં એવન ગ્રેડ તથા ૯૯.૯૫ સમગ્ર અમરેલી જિલ્લા માં પ્રથમ પ્રથમ આવ્યો છે તેમના જુદા જુદા વિષયો ઉપર નજર કરીયે તો ગણિત માં ૧૦૦ ભૌતિક વિજ્ઞાન ૯૮ રસાયણ વિજ્ઞાન ૯૨ સહિત વિશેષ ઉપલબ્ધી ગુજકેટ ૯૯.૬૬ ત્નીી ૯૬.૦૩ સાથે ઉણીત્ત થયો છે

નાના ખેડૂત પરિવાર ની પુત્ર વિદ્યાર્થી તરીકે અગાઉ ધો.૧૦ માં ગુજરાત રાજ્યમાં પાંચમાં સ્થાને જળકી ચુક્યો છે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleરાણપુર પોસ્ટ ઓફિસનું બિલ્ડીંગ ફેરવવા લોકમાંગ