અકસ્માતની સાથે મોતને આમંત્રણ

855

ગુજરાતમાં હાલમા પણ આવી મુસાફરી લોકો કરી રહા છે. છોટાઉદેપુર -અંબાજી જિલ્લાઓમા નાના મોટા ગામના લોકો પાસે પુરતા વાહન ન હોવાથી આવી મુસાફરી કરવી પડતી હોય છે. પણ આ મુસાફરી ક્યારેક મોતને ભેટતી હોય છે. હજી પણ લોકોમાં જાગૃતા આવતી નથી. જ્યારે મહિલાઓ પણ જીવના જોખમે આવી સવારી કરતા જોવા મળે છે. જીવન એ ઈશ્વર તરફથી પ્રાપ્ત થયેલ અમૂલ્ય ભેટ છે. જેનું જતન કરવું એ આપણી નેતિક ફરજ બને છે. અકસ્માતોથી બચાવાનો સૌથી મોટો રામબાણ ઈલાજ એટલે ’’જાગૃતા”. વાહન ચાલક વાહન વ્યવહારના નિયમોનું પાલન કરે. ઝડપને નહી પણ જીવન પ્રત્યે વફાદરી દાખવો.  હાઇ-વે ઉપર આવી રીતની મુસાફરી એટલે અકસ્માતની સાથો સાથે મોતને આમંત્રણ સમાન છે.     તસ્વીર : હર્ષદ ઢાપા

Previous articleરાણપુર તાલુકાના ગઢીયા ગામે ખનન માફિયાઓની દાદાગીરી
Next articleઘરફોડ ચોરીમાં સંડોવાયેલી કામવાળી બાઇને ઝડપી લેવાઇ