આફ્રિકાના જંગલમાં ઝિબ્રા

757

પૃથ્વી પર રંગ-રંગના અને વિવિધ ઢંગ આકારના પ્રાણીઓ વસે છે. શરીર પર સફેદ-કાળા પટ્ટા ધરાવતા આ ઝિબ્રા પ્રાણી આપણે પ્રવાસમાં પ્રાણી સંગ્રાહલયમાં નિહાળ્યા હોય છે. આફ્રિકાના રવાન્ડા દેશની સરહદે વિશાળ અકાગેરા ઉદ્યાનમાં ઝિરાફ, હાથી, જંગલી, ભેંસ, વિવિધ પ્રકારના હરણ, વાનર, મગર, હિપોપોટેનસ, ચિત્તા તેમજ જાત-જાતના પક્ષીઓ રહેલા છે. સરોવર, પહાડી તેમજ મેદાનો ધરાવતા આ અકાગેરા ઉદ્યાનમાં ટોળાઓમાં ઝિબ્રા રહેલ છે. આફ્રિકાના આ જંગલમાં ઝિબ્રા સાથે અન્ય પ્રાણી-પક્ષી નિહાળવા દુનિયાભરના પ્રવાસીઓ આવે છે.

Previous articleમજાદર ગામે સોનલમાંના મંદિરનો સાતમો પાટોત્સવ શનિવારે યોજાશે
Next articleવડિલોની વયવંદના સાથે સગાઈનો પ્રસંગ ઉજવાયો