માવતરના ગરબામાં વડિલોએ રાસની રમઝટ બોલાવી

487

શહેરના જવાહર મેદાન ખાતે માવતર ગરબા રમાડતા વિભાવરીબેન દવે દ્વારા વડિલોને ગરબે રમાડતું માવતરને ઘેલુ કરતું અને મજજા કરવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રાસગરબામાં વડિલોને મેકઅપથી લઈને દાંડીયા, ટ્રેડીશ્નલ ડ્રેસ વગેરે આપીને વડિલોએ રાસની રમઝટ બોલાવી હતી. આ માવતરના ગરબાના અંતે માવતરની ગાડીને લોકોને ખુબ જ આનંદ કરવામાં  આવ્યો હતો. આ આયોજનમાં કલેકટર ગૌરવ મકવાણા, ડીડીઓ  વરૂણ બર્નવાલ, બુધાભાઈ પટેલ, રાજુભાઈ રાબડીયા મુખ્ય વિશેષ અતિથિ તરીકે આવીને માવતરને પ્રોત્સાહિત કર્યા હતાં. આ માવતરના ગરબામાં વડિલો માટે ડોકટરની ટીમ તેના રાખી હતી. ઈસીજી મશીન સાથે ખડે પગ ડોકટરની ટીમ ઉભી હતી. માવતર સંસ્થાના આયોજકો તથા સંસ્થાના હોદદ્દેદારો, કાર્યકરોઅ ે સાહી જહેમત ઉઠાવી હતી. અને ખાસ આકર્ષણ તરીકે નાની બાળાઓને નવા દુર્ગાની ઝાંખી કરવામાં આવી હતી.               તસવીર : મનીષ ડાભી

Previous articleભરતનગરના ભવાની માતા મંદિર ખાતે નેત્ર નિદાન કેમ્પ યોજાયો
Next articleમૃણાલ ઠાકુર કરણ જોહરની ફિલ્મ ઘોસ્ટ સ્ટોરીઝમાં ચમકશે