રાજુલા સ્થિત ખોડા બાપા એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત સંસ્કૃતિક વિદ્યાલય ખાતે દર વર્ષની પ્રથા અનુસાર આ વર્ષે પણ સાઈનાથ રાસ-ગરબા કલાસીસનો ભેગા ફાઈનલ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૧ થી પ ક્રમ પ્રાપ્ત કરનાર સ્પર્ધકોને એજયુકેશન ટ્રસ્ટના ચેરમેન પીઠાભાઈ નકુમ, જિ.પં.ના અંબાબેન નકુમ દ્વારા ઈનામો આપી પ્રોત્સાહિત કરાયા હતાં.