વેકેશનમાં માણીએ વિજ્ઞાનને

1094

બળવંતપારેખ, વિજ્ઞાનનગરી દ્વારા ઉનાળાનાં વેકેશનમાં રમતા રમતા બાળકોનાં જ્ઞાનમાં વધારો થાય અને ગણિત વિજ્ઞાનને વધારે સમજે તેવા હેતુથી ભાવનગર મહાનગર પાલિકા સંચાલિત, બાળ વાટિકા-બોરતળાવ પાસે વિજ્ઞાન વાહિની સોમથી શુક્ર સાંજે ૪ થી ૬ દરમિાયન મોકલવામાં આવે છે. જેમા વિજ્ઞાનનાં મોડલ અને જ્ઞાનવર્ધક પઝલનો આશરે ૧૦૦ થી વધારે બાળકો અને પર્યટકો લાભ લે છે. વિજ્ઞાન વાહિનીમાં મોડેલ, પઝલ અને શૈક્ષણિક ફિલ્મ બતાવવામાં આવે છે. ભાવનગર શહેરની સોસાયટી, એરિયા અથવા વસાહતમાં જ્ઞાન વિજ્ઞાનનાં પ્રચાર પ્રસાર માટે વિજ્ઞાન વાહિની વિના મુલ્યે મોકલવામાં આવે છે. જેના માટે વિજ્ઞાનનગરીનો સંપર્ક સંપર્ક સુત્ર ૨૨૦૫૨૨૦, ૨૨૦૯૨૨૦.

Previous articleરાજુલામાં અધિક માસ નિમિત્તે મહિલાઓ પ્રભુ ભકિતમાં લીન
Next articleયુનિવર્સિટીનાં ટોપ-૧૦ રેન્કમાં સામેલ