કન્ટેટ કવીન એકતા કપૂર ભીડ કરતા ફિલ્મ બનાવવામાં રાખે છે વિશ્વાસ!

0
1294

એકતા કપૂર પોતાની પ્રત્યેક ફિલ્મની સાથે પોતાના ખેલનો સ્તર બખૂબી ઓળખે છે ’વિરે કી વેડિંગ’,’ધ ડર્ટી પિકચર્સ’ અને ’લિપસ્ટિક અંડર માય બુરખા’ની સાથે નિર્માતાઓ અને નિર્દેશક હવે એકદમ અલગ મહિલા મનોરંજક ફિલ્મ બનાવનાર એકમાત્ર મહિલા નિર્દેશક બની ગઈ છે ભલે હી આ ફિલ્મ મહિલાઓના પર આધારીત છે પરંતુ આ ત્રણ ફિલ્મ નીરજા અને રાજી જેવી મહિલાઓના નેતુત્વ કરનાર બીજી ફિલ્મોથી ખુબજ અલગ છે કન્ટેટ કવીનના નામથી પ્રસિદ્ધ એકતા કપૂર કોઈપણ જાતના શક વગર એકમાત્ર મહિલા પ્રોડ્યુસર છે જેમને પોતાની અત્યંત ઉતકુષ્ટતાથી ઇન્ડસ્ટ્રીઝમાં જગ્યા બનાવી લીધી છે તેમનો નવનીતમ ડોમેન ડિજિટલ પ્લેટફોર્મ છે જ્યાં વિશેષ કન્ટેટની સાથે એકતા ઓનલાઈન દર્શકના ખૂબ મનોરંજન કરે છે તેમની પોતાની ડિજિટલ વીડિયો સ્ટ્રીમિંગ સેવા છસ જ્યાં યુવા પીઢી માટે કન્ટેટ લાવે છે જે ટેલિવિઝનની જગ્યા પોતાને ફોન પર અધિક કન્ટેટ દેખાડવાનું પસંદ કરે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here