ગૌતમ ૠષીને મળેલું એક્ જ પત્થરમાંથી બનેલું લીંગ સહિતનું મંદિર તે સ્વયંભૂ ગૌતમેશ્વર મહાદેવ મંદિર

1715

ગૌતમ ૠષીની પત્નિ અહલ્યા પાસે ઈન્દ્ર ગૌતમ ૠષીનું રૂપ લઈને આવ્યા અને અહલ્યાને ચલિત ક્રી ગૌતમ ૠષીને આ વાતની જાણ થતા તેમણે ઈન્દ્રને શાપ આપ્યો અને પછી પોતાની પત્નિ અહલ્યાને જડ પત્થર થઈ જવાનો શાપ આપ્યો ભયથી કપતી અહલ્યાને આ શાપમાંથી ઉગારવા ગૌતમ ૠષીને વિનંતી ક્રી ત્યારે સહેજ ઠંડા પડી ૠષીએ ક્હૃાું ક્ે ભગવાન વિષ્ણુ રામ સ્વરૂપે અવતાર લઈ આવનમાંથી પસાર થશે ત્યારે તમારો ઉધારૂ થશે ત્યારબાદ હું તમારો યુનઃ સ્વિકર ક્રીશ.

અહલ્યાને શાપ આપ્યા પછી ૠષીને આશ્રમમાં રહેવુ યોગ્ય ન લાગ્યુ તેથી તેમણે શિષ્ય સમુદાય સાથે પશ્ચિમ દિશામાં પ્રયાણ ર્ક્યુ તેમની ઈચ્છા જે પશ્ચિમ દિશામાં ચંદ્ર ભગવાન શંક્રની આરાધના ક્રી હતીને જ્યા ભગવાન સોમનાથ રૂપે પ્રગટ થયા હતા તે પશ્ચિમ દિશા જવાની હતી.

શિષ્ય મંડળ સાથે ચાલતા ચાલતા ડુંગરોથી ઘેરાયેલા એક્ રમણીય સ્થળે તે આવી પહોચ્યા આ ભૂમિ અહીંસક્ હતી ને અહી સર્પ અને મોર, સિહ, મૃગ હળી મળીને ક્લ્લિોલ ક્રતા હતા મહર્ષિ આ અહિંસક્ ભૂમિ જોવામાં એવા મુગ્ધ બની ગયા અને ત્યાં જ રાતવાસો ક્રવાનું નક્કી ર્ક્યુ પ્રાંતઃ કળે મહર્ષિ જાગ્યા અને પ્રાંતઃ કર્ય પૂર્ણક્ની પાર્થિવ પુજા માટે ડુંગરની ઉપરની ક્ંદરામાં માટી લેવા ગયા ત્યારે તેણે એક્ અદભૂદ દ્રષ્ય નિહાળ્યુ ગુફાની અંદર એક્ રાફડા ઉપર ગાય દુધનો અભિષેક્ ક્રી રહી હતી ૠષીના મનમાં થયુ રાફડાની અંદર શિવલીંગ અથવા દેવાંગી સર્પ હોય તોજ આમ બને અને ૠષીએ સમાધી લઈ જોયુ તો રાફડામાં મહાદેવનું લીંગ દર્શન થયુ તુરત જ રાફડો ખોદી શિવલીંગના સ્પર્શ ક્રતા મહર્ષિ ગૌતમને લાગ્યુ ક્ે ચંદ્ર સિધ્ધ ક્રેલ આ ભગવાન સોમનાથનું તો શિવલીંગ નહી હોયને ત્યાતો આકશવાણી થઈ હે ગૌતમૠષી તમને જે શિવલીગ મળ્યુ છે તે મારા સોમનાથનું અંગ છે તમે તેની પુનઃ આરાધના ક્રો તેમ છતા તમારે મારા દર્શને આવવું હોય તો સામેની પોલાણ વાળી જગ્યા માથી માટી કઢી તમો સોમનાથ આવિ શક્શો.

ગૌતમ ૠષીએ આ શિવલીંગ મળતા આનંદમાં આવી ગયા પાર્થિવ પુજાને બદલે આ શિવલીંગની પુજા ક્રવા લાગ્યા આકશવાણી પછી દર શિવરાત્રીએ ગૌતમૠષી સોમનાથ દર્શને આ ગુફા દ્વારા જતા આ ભૂમિમાં પાણીની અગવડતાને લીધે જે મુળ નદી હતી ત્યાં ગૌતમૠષીએ વરૂણદેવનું આહવાન ર્ક્યુ તેમને પાણી સ્વરૂપે પ્રગટ થવા વિનંતી ક્રી આતી ૠષીએ બનાવેલ સ્થળે વરૂણીદેવ પાણી સ્વરૂપે પ્રગટ થયા ૠષીએ ક્હૃાું હે વરૂણદેવ આ ભૂમિ પવિત્ર અને અહિંસક્ છે ને હું અહી સ્થાયી થઈ ભગવાનની આરાધના ક્રવા માગુ છુ માટે આપ અહી વાસ ક્રો. અહલ્યાનો ઉધાર થતા ગૌતમૠષી આ આશ્રમ છોડી મુળ આશ્રમમાં ગયા પણ તેના શષ્યો ત્યાં જ તે ધીરે ધીરે આજુબાજુમાં નગર વસાવ્યુ અને એ નગર સરસ્વતીના પુત્રો ઉપરથી શાશ્વતનગર (શાસ્વતનગર) નામે ઓળખાયુ પાછળથી નગર સિહપુર નામે ઓળખાયુ આજે સિહોરના નામે ઓળખાય છે.

ગૌતમૠષીને મળેલુ એક્ જ પત્થરમાંથી બનેલું લીંગ સહીતનું મંદિર તે સ્વયંભૂ ભગવાન ગૌતમશ્વર મહાદેવનું શિવાલય ગૌતમૠષીનો ગૌતમ આશ્રમ અને ગૌતમૠષીને સોમનાથના દર્શન ક્રવા જતા તે ગુફા, વરૂણદેવ જયા પાણી સ્વરૂપે પ્રગટ થયા હતા તે ગૌતમક્ુંડ, એ ક્ુંડમાંથી પાણી પ્રવાહ રૂપે બહાર આવે તો ગૌતમી નદી બની ઉપરના સ્થળો આજે પણ અહી મૌજુદ છે. શ્રાવણમાસમાં માણસોની ભીડ રહે છે અને જન્માષ્ટમીના મેળાનું અહી ખાસ મહાતમ્ય છે.  એવી પણ એક્ ક્થા છે ક્ે ગૌતમક્ુંડમાં સ્નાન ક્રી શિખર પર બિરાજતા ગૌતમેશ્વર મહાદેવની પુજા ક્રનારાના જાણે અજાણે ક્રેલી હત્યાના પાપકે નાશ પામે છે તથા અહી જે તળાવ છે તે ગૌતમેશ્વર તળાવ તરીક્ે ઓળખાય છે ડુંગરોની ક્ંદરામાં આહલાદક્ દ્રષ્ય સર્જતુ મંદિર આવુ ક્યાય પણ નથી અને માત્ર આ સ્થળના દર્શનથી જ ક્રવાથી ભકતોના બધા જ  દુઃખ દર્દ ભુલી જાય છે. આજુબાજુના લોકેની ખાસી ભીડ રહે છે. શ્રાવણમાસમાં દરેક્ સ્ક્ુુલના બાળકે અહી પ્રસાદ ગ્રહણ ક્રે છે.

Previous articleવલભીપુરમાં બ્રહ્માકુમારી દ્વારા રક્ષાબંધનની ઉજવણી
Next articleરાજુલા-જાફરાબાદમાં રક્ષાબંધન પર્વની ઉત્સાહભેર થયેલી ઉજવણી