કુંઢડા પ્રા. શાળામાં શિક્ષકદિનની ઉજવણી

1380

ડો. રાધાકૃષ્ણન સર્વપલ્લિના જન્મ દિવસ નિમિત્તે કુંઢડા પ્રા.શાળામાં સ્વયં શિક્ષણ દિનની ઉજવણી કરવામાં આવેલ. જેમાં આચાર્ય તરીકે ધાંધલ્યા પ્રયાગ પી તથા પટ્ટવાળા તરીકે ચાવડા સંતોષ ઓ.એ પોતાની ફરજ બજાવેલ તથા શાળાના બાળકોએ  એક દિવસ શિક્ષક બની વર્ગકાર્ય કરેલ. સાંજના સામાન્ય સભામાં બાળકોએ પોતાના પ્રતિભાવો આપેલ. શાળાના તમામ બાળકોએ હર્ષભેર ભાગ લીધેલ.

Previous articleતળાજાની આરાધ્યા સ્કુલમાં શિક્ષકદિન ઉજવાયો
Next articleજાફરાબાદ તાલુકાના શેલાણા અને શિયાળબેટ ગામે સેવા સેતુ યોજાશે