ખાનગી બસ, ઓઈલ ટેન્કર ડીટેઈન કરતી ટ્રાફિક પોલીસ

1371

ભાવનગર શહેર ટ્રાફિક પોલીસ  દ્વારા આજે શહેરના શિવાજી સર્કલ નજીકથી ખાનગી બસ અને ઓઈલ ટેન્કર ડિટેઈન કર્યા હતાં.

શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વિવિધ સ્થળે ટ્રાફીક ડ્રાઈવ તેમજ ચેકીંગ કરાઈ રહ્યું છે તેના ભાગરૂપે આજે શહેરના શિવાજી સર્કલ નજીક લંબે હનુમાન રોડ પર ઉભેલી ખાનગી બસ નં. જી.જે.૧૦ ડબલ્યુ ૯૭૭૯ને ર૦૭ મુજબ ડીટેઈન કરી હતી જયારે લંબે હનુમાન રવડ પરથી જ રસ્તા પર ઉભેલા ભાવનગર મોટર સંઘના ઓઈલ ટેન્કરને પણ ર૦૭ મુજબ ડીટેઈન કરી કાયદેસરની કાર્યવાહી કરી હોવાનું ટ્રાફિક પોલીસ ચોકીના પીએસઓએ જણાવ્યું હતું.

Previous articleસિનિયર નેશનલ સ્ટેટ જુડોમાં સિલ્વર મેડલ મેળવતી રૂચિકાબા
Next articleભારતીય ઈતિહાસ અંતર્ગત વર્કશોપ