ભાવ-સિહોર સીટી બસનો વિરોધ

1489

ભાવનગરથી સિહોર સુધીની સીટી બસ સેવાનો થોડા સમયથી પ્રારંભ કરવામાં આવ્ય્‌ છે અને તેને ખુબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે જો કે સિહોર સુધીની સીટી બસ શરૂ થતા રિક્ષા ચાલકોને ધંધામાં ફટકો પડી રહ્યો હોય આજે રિક્ષા ચાલકો તથા મીનીડોરના ચાલકો દ્વારા જશોનાથ ચોક ખાતે સીટી બસને રોકીને વિરોધ કરવામાં આવ્યો હતો પરંતુ પોલીસ કાફલો આવી જતા મામલો થાળે પડ્યો હતો.

Previous articleતિલકનગર વિસ્તારમાંથી જુગારધામ ઝડપાયું
Next articleકોળિયાકના દરિયામાં જીપ તણાઈ બચાવવા જતા ટ્રેકટર પણ ખુચ્યું