પાલીતાણામાં આવેલ જૈન સેવા સમાજ દવાખાનામાં લાગી આગ

0
304

પાલીતાણા શહેર મા આવેલ જૈન સેવા સમાજ ના દવાખાના મા આજે બપોરે ૧૨.૪૫ કલ્લાકે અચાનક  ઈલેક્ટ્રીક સોટ સકીટ થવા ના કારણે દવાખાના ડ્રેસિંગ રૂમ મા આગ લાગી હતી આગ લાગવા ની જાણ થતા પાલીતાણા નગરપાલિકા  ફાયર ફાયટર ધટના સ્થળે પહોચી આગ પર કાબુ મેળવાયો હતો આગ ઈલેક્ટ્રીક સોટ સકીટ ના કારણે લાગી હોવા નૂ જાણવા મળ્યું હતું આગ મા અંદાજીત રૂ ૧૦.૦૦૦નૂ નૂકશાન થયું હતૂ  આ અંગે દવાખાના ના ટ્રસ્ટી ભાવેશભાઈ શેઠ ની સાથે ટેલીફોનિક વાત મા જણાવ્યું  હતું કે રૂપિયા ૧૦.૦૦૦ નૂ નૂકશાના થયૂ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here