મોરારિબાપુના હસ્તે જોગર્સ પાર્કનું લોકાપર્ણ

0
433

ભાવનગર શહેરમાં રેલવે દ્વારા બ્ય્ટીફીકેશન માટે અપાયેલ જમીન ઉપર કૃષ્ણનગર સંસ્કાર મંડળ દ્વારા વિકસાવાયેલ જોગર્સ પાર્ક-૩નું આતાભાઈ રોડ પર મોરારિબાપુના હસ્તે આજે લોકાપર્ણ કરાયું હતું. આ પ્રસંગે ડીઆરએમ રૂપા શ્રીનિવાસન, પ્રતાપભાઈ શાહ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here