મારા માટે કેરેકટર ઈમ્પોર્ટન્ટ છે : અનુરિતા ઝા

781

જી-૫ પર પ્રસારિત થનાર વેબ સિરીઝ ’તોપજ’માં લીડ ભૂમિકા ભજવનાર અદાકાર અભિનેત્રી અનુરિતા ઝા હાલમાં તેમણે ભજવશે વેબ સિરીઝમાં બોલ્ડ પાત્રથી ખુબજ ચર્ચમાં છે આ સિવાય તેમણે દાદા સાબેહ ફાળકે જ્યૂરી એવોર્ડ વિજેતા શોર્ટ ફિલ્મ ’પરી એન્ડ પીંનોચિયો’માં પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી વધુમાં વાતે કરીયે તો અનુરિતાએ પોતાના કરિયરની શરુઆત અનુરાગ કશ્યપ નિર્દેશિત ફિલ્મ ગૈગ્સ ઓફ વસેપૂરથી કરી હતી હાલમાં તેમની સાથે થયેલ વાતચીતના મુખ્ય અંશ પેશઃ-

હાલમાં તમે ક્યાં પ્રોજેક્ટમાં કામ કરો છો તે વિષે જણાવશો?

મારી વેબ સિરીઝ આવે છે જેમનું નામ ટોપાંજ છે અને તેમની કહાની એક જંગલની છે જેમાં મારો રોલ એક બોલ્ડ કેરેક્ટરનો છે અને જે જંગલને નુકસાન પહોંચાડવા માંગે છે તેમને તેઓ મારે છે આ સિવાય મેં એક શોર્ટ ફિલ્મ કરી જેમણે દાદા સાહેબ ફાળકે જ્યૂરી એવોર્ડ જીત્યો આ શોર્ટ ફિલ્મ ખુબજ ઇન્ટરેસ્ટિંગ છે જે ન્યુમોનિયા બીમારી પર આધારિત છે

બોલ્ડ સીનની તમે ખુબજ દૂર રહો છો તો આ વેબ સિરીઝમાં બોલ્ડ સીન આપવા તમારી માટે કેટલા પડકારરૂપ હતા?

ખુબજ પડકારરૂપ કારણ કે જ્યારે સ્ક્રીપ્ટ તમારી પાસે આવે ત્યારે ખબર પડી જાય છે કે કેટલા લેવલ સુધી એક્સપોજ હશે એ વેબની સ્ક્રીપ્ટ મારી પાસે આવી ત્યારે મેં પચાસ વાર વિચાર્યું કે,શું થશે,મારા માટે કેરેકટર ઈમ્પોર્ટન્ટ છે

’ગૈગ્સ ઓફ વસેપૂર’માં ડેબ્યુ કર્યા બાદ લગાતાર કામ કરો છો,આ વખત વેબ કરીને કેવું ફિલ થાય છે?

મેં ઘણી બધી સારી ક્રિટિકલ ફિલ્મો કરી છે અને વેબમાં પણ કામ કરવું મારા માટે ઇટ ઇજ બિગ થીંક બિકોઝ મને ટાઈમ લાગે છે યુ નો ટુ ડુ ગુડ થિંક હું એવું કરવા માંગતી હતી જસ્ટ બિકોઝ ઇબેરીબડી ડુઇંગ સમથિંગ આઈ ડોન્ટ નૌ વોન્ટ બી ઇવેરીબડી,અને ખુબજ માજા આવી વેબનું શૂટિંગ કરી

દેશ-વિદેશમાં ઘણા ફેશન શો કર્યા બાદ એક્ટિંગ ફિલ્ડમાં કેવી રીતે એન્ટ્રી કરી?

હું પહેલા ખુબજ ડરતી હતી હું બિહારથી છું અને મારું કોઈ જાણીતું નહોતું મુંબઈમાં મોડેલિંગ કરતી હતી ત્યારે ખુબજ ખુશ હતી,અને પછી મેં વિચાર્યું કઈક અલગ કરવાનું તે સમયે મેં ઘણી કોમર્શિયલ એડ્‌સ કરી હતી હિમાલિયા ફેસવોશની ત્યારે તે એગેન્સીમાંથી મને ફોર્સ કર્યો કે હું એક્ટિંગ ફિલ્ડમાં ટ્રાય કરું ત્યારે મેં અનુરાગ કશ્યપની ફિલ્મ ’ગૌગ્સ ઓફ વસેપૂર’માં ઓડિશન આપ્યું અને મને તેમાં કામ મળી ગયું તે મારી પહેલી ડેબ્યુ ફિલ્મ છે

તમારા કરિયરમાં રિજેક્શનનો કેટલીવાર સામનો કર્યો છે?

રિજેક્શન દરેક લેવલ પર હોય છે મોડેલિંગમાં હતી ત્યારથી એવું નહોતું કે મને બધા ફેશન શોમાં ડાયરેક્ટરો લેતા રિજેક્શન જીવનનો પાર્ટ છે પહેલા પરેશાન હતી કે જ્યારે પચાસ ઓડિશન આપતી તેમાંથી એકમાં મને કોમર્શિયલ મળી તમે સ્વીકારવા લાગ્યા પછી કોઈ પ્રોબ્લેમ નથી થતો.

Previous articleહિના ખાને જિયાદ નકાડ ગાઉનમાં કાન્સ રેડ કાર્પેટ ડેબ્યુ કર્યું!
Next articleઇરોઝ હવે ટૂંકી ચલચિત્રોને પ્રતિષ્ઠિત ડીએફડબ્લ્યુ સાઉથ એશિયન ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૧૯ માં સ્ક્રીનીંગ માટે પસંદ કરાઈ