કબ્બડીમાં સંસ્કૃતિ સ્કુલ રાજય કક્ષાએ જશે

455

સિહોર શહેરની શૈક્ષણિક સંસ્થા વિદ્યામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિ સ્કૂલમાં અભ્યાસ કરતા ધોરણ- ૧૨ નાં વિધાર્થીઓ એ શાળાકીય રમત-ગમ્મત કબડ્ડી સ્પર્ધામાં ભાગ લઇ તાલુકા કક્ષાએ પોતાની પ્રતીભાને ઉજાગર કરેલ. ત્યારબાદ આ ટીમ તાલુકા કક્ષાએ રમીની આ ટીમનાં ચાર વિદ્યાર્થીઓ જીલ્લા કક્ષાની કબડ્ડી ટીમમાં પસંદગી પામ્યા. હવે પછી આ ચાર વિદ્યાર્થીઓ જીલ્લા કક્ષાની ટીમ સાથે રમવા જશે.

Previous articleમાયાભાઈ દ્વારા હોમાત્મક લઘુરૂદ્ર
Next articleઅમરેલી જિલ્લા મધ્યાહન ભોજન સંચાલકોની કારોબારી બેઠક મળી