માયાભાઈ દ્વારા હોમાત્મક લઘુરૂદ્ર

582

પરમ પવિત્ર શ્રાવણ માસમાં લોક સાહિત્ય કાર માયાભાઈ આહિર પરિવાર દ્વારા હોમાઁત્મક લઘુદૂદ્ર નું આયોજન કરવામાં આવ્યું હતું. બોરડી ગામ ખાતે વિદ્વાન પંડિતો દ્વારા પૂર્ણ કરાયેલાં આ ત્રી દિવસીય યાગ ની આજે પૂર્ણાહુતિ થઈ હતી. લોકોએ ઉપસ્થિત રહી ને દર્શન નો લાભ લીધો હતો.

Previous articleરેશનીંગ માફીયાઓ સાથે કડક કાર્યવાહી કરવા કરાયેલી માંગણી
Next articleકબ્બડીમાં સંસ્કૃતિ સ્કુલ રાજય કક્ષાએ જશે