GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

116

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૧૪૪. ર૦૧૬નો કબડ્ડી વર્લ્ડકપ ભારતમાં કયા સ્થળે આયોજિત થયેલ ?
– અમદાવાદ
૧૪પ. સાયના નહેવાલનું નામ કઈ રમતના ખેલાડી તરીકે જાણીતું છે ?
– બેડમિન્ટન
૧૪૬. ભારતીય કબડ્ડી ટીમના કેપ્ટનનું નામ જણાવો ?
– અનુપ કુમાર
૧૪૭. ઈડન ગાર્ડન સ્ટેડિયમ ભારતના કયા શહેરમાં આવેલું છે ?
– હૈદરાબાદ
૧૪૮. ગુજરાત રાજયની ખેલકુદ નીતિ-ર૦૧૬ અન્વયે સ્પોટર્સ ઈન્સ્ટિટયુટની જેમ મિશન ઓલિમ્પિકના ભાગ રૂપે શેની સ્થાપના કરવાનું નકકી કરવામાં આવ્યું છે ?
– ગુજરાત પોલીસ સ્પોટર્સ યુનિટ- સેન્ટર ઓફ એકસલન્સ
૧૪૯. ભારતીય વિમેન્સ નેશનલ ક્રિકેટ ટીમના કેપ્ટનનું નામ જણાવો
– મિતાલી રાજ
૧પ૦. કબડ્ડી વર્લ્ડકપ-ર૦૧૬ની ભારતીય ટીમના કોચનું નામ જણાવો
– બલવાનસિંઘ
૧પ૧. તાજેતરમાં રમાયેલ આઈ.પી.એલ. ક્રિકેટ ટુર્નામેન્ટસ-ર૦૧૭ની રોયલ ચેલેન્જર્સ ટીમના કેપ્ટનનું નામ જણાવો.
– વિરાટ કોહલી
૧પર. રિયો ઓલમ્પિક -ર૦૧૬માં ભારતે કેટલા પદક જીત્યા ?
– ૧ રજન અને ૧ કાંસ્ય
૧પ૩. સુનિલ ગાવસ્કર તેની પ્રથમ ટેસ્ટ મેચ કયા રાષ્ટ્રની સામે રમ્યો હતો ?
– વેસ્ટ ઈન્ડિઝ
૧પ૪. ઓલ-ઈંગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પિયનશીપ -ર૦૧૬ના વિજેત કોણ છે ?
– લિન ડેન
૧પપ. નિયમિત ગોલ્ફ રમતમાં કેટલા હોલ્સ રમવા પડે છે ?
– ૧૮
૧પ૬. ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી નાનો કયો છે ?
– સ્કવોશ કોર્ટ
૧પ૭. લંડન ઓલિમ્પિકમાં જીતેલો બોન્ઝમેડલ સિલ્વરમેડલમાં બદલાયો એ ભારતીય ખેલાડીનું નામ શું છે ?
– યોગેશ્વર દત્ત
૧પ૮. રિયો ખાતે યોજાયેલ ઓલિમ્પિક-ર૦૧૬માં બેડમિન્ટનમાં સિલ્વર મેડલ મેળવનાર ભારતીય ખેલાડીનું નામ ?
– પી.વી. સિંધુ
૧પ૯. ભારતનો એકમાત્ર ખેલાડી જેને ‘ભારત રત્ન’ મળેલ છે.
– સચિન તેંડુલકર
૧૬૦. ભારતે કયા દેશને હારવી ર૦૧૬ કબડ્ડી વર્લ્ડકપ જીત્યો ?
– અફઘાનિસ્તાન
૧૬૧. ‘પ્રોડુનોવા’ નીચેના પૈકી કઈ રમત સાથે સંકળાયેલું છે ?
– જિમનેસ્ટીકસ
૧૬ર. નીચેના પૈકી કયું શહેર પુરૂષોના હોકી વર્લ્ડકપ-ર૦૧૮ની યજમાની કરશે ?
– ભુવનેશ્વર
૧૬૩. વેલાવન સેંથિલકુમાર કઈ રમત સાથે સંકળાયેલા છે ?
– સ્કવોશ
૧૬૪. વર્ષ દરમિયાન રમત ગમત ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનાર ખેલાડીઓને કયો એવોર્ડ આપવામાં આવે છે ?
– અર્જુન
૧૬પ. તાજેતરમાં જાપાન ખાતે રમાયેલ પાન પેસેફિક ઓપન ટેનિસ ટુર્નામેન્ટમાં વિમેન્સ ડબલ્સની ફાઈનલ ટુર્નામેન્ટમાં વિજયી બનેલ સાનિયા અને બાર્બરાની જોડીએ કયા દેશની જોડીને પરાજિત કરી ?
– ચેક રિપબ્લિક
૧૬૬. તાજેતરમાં રમાયેલ પાન પેસેફિક ઓપન ટેનિસ ટુર્નામેન્ટ કયા દેશમાં રમાડવામાં આવી ?
– જાપાન
૧૬૭. ભારતના કયા ટેનિસ ખેલાડી ૭મી વખત ઓલિમ્પિક રમનાર વિશ્વના સૈપ્રથમ ટેનિસ ખેલાડી બનશે ?
– લિએન્ડર પેસ

૧૬૮. નીચેનામાંથી કઈ ટર્મિનોલોજી તે રમત સાથે બંધબેસતી નથી ?
– ચાઈનામેન-હોકી
૧૬૯. સાનિયા મિર્જા કઈ રમતની પ્રખ્યાત ખેલાડી છે ?
– ટેનિસ
૧૭૦. ધ અનટોલ્ડ સ્ટોરી ફિલ્મ કયા ક્રિકેટરના જીવન પર આધાકરિત છે ?
– એમ.એસ.ધોની
ં૧૭૧. ‘ફ્રિ – સ્ટાઈલ’ શબ્દ કઈ રમતનો પારિભાષિક શબ્દ છે ?
– સ્વિમિંગ
૧૭ર. ર૦૧૬ની મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી કયા દેશની હોકી ટીમે જીતી છે ?
– ઈન્ડિયા
૧૭૩. ર૦૧૭- ટી-ર૦ અંધ ક્રિકેટ વર્લ્ડકપના બ્રાન્ડ એમ્બેસેડર કોણ હતા ?
– રાહુલ દ્રવિડ
૧૭૪. એશિયન ચેમ્પિયન હોકી ટ્રોફીમાં રમાનાર મહિલા હોકી ટીમમાં ભારતના કેપ્ટનનું નામ શું છે ?
– વંદના કટારિયા

Previous articleઅમે બધા ખેલાડીઓ અને કોચે અમારા કેમ્પમાં સારું વાતાવરણ બનાવ્યું હતું. : યશ ધુલ
Next articleરાજકીય સન્માન સાથે સુર સામ્રાજ્ઞી લતા મંગેશકરના અંતિમ સંસ્કાર