GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

31

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૧. ગ્લોબલ પીસ ઈન્ડેક્ષ ર૦૧પમાં પ્રથમ ક્રમે કયો દેશ છે ?
– આઈસેલેન્ડ
ર. ગ્રાહક અધિકારોની ધોષણા કયારે કરવામાં આવી ?
– ૧૯૬ર
૩. સ્વામી દયાનંદનો જન્મ કયા સ્થળે થયો હતો ?
– ટંકારા
૪. ગુજરાતમાં રેલવેની શરૂઆત કયારે થઈ ?
– ઈ.સ. ૧૮પપ
પ. ગુજરાતના કયા શહેરમાં ડુંગળી સૌથી વધારે પાકે છે
– મહુવા
૬. અમદાવાદમાં સૌપ્રથમ કન્યાશાળાની કોના દ્વારા કરવામાં આવી ?
– હરકુંવર શેઠાણી
૭. રાજપીપળા પાસેનો કયો ધોધ પ્રખ્યાત છે ?
– સુરપાણેશ્વર
૮. મોઢેરાનું સુર્યમંદિર કયા રાજવીએ બંધાવ્યું ?
– ભીમદેવ પહેલો
૯. રિઝર્વ બેંકના હાલના ચેરમેન કોણ છે?
– રઘુરામ રાજન
૧૦. ભારતમાં કયુ શહેર માઈક્રોસોફટ ડિઝિટલ ઈન્ડિયા માટે પસંદ કર્યુ છે ?
– વારાણસી
૧૧. માઉન્ટ આબુ કયા રાજયના કયા જિલ્લામાં આવેલુ છે ?
– રાજસ્થાન, શિરોહી
૧ર. ભારતના પ્રથમ સ્ત્રી રાષ્ટ્રપતિ કોણ છે?
– પ્રતિભા પાટીલ
૧૩. ભારતના પ્રથમ સ્ત્રી વડાપ્રધાન કોણ છે ?
– ઈન્દિરા ગાંધી
૧૪. હીના સિંધુ કઈ રમત સાથે સકંળાયેલા છે ?
– શુટીંગ
૧પ. નિલમબાગ પેલેસ કયા શહેરમાં આવેલો છે ?
– ભાવનગર
૧૬. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવે. ૧પમાં કયા દેશની મુલાકાત લીધી
– ઈંગ્લેન્ડ
૧૭. ૧૩મી એશિયન શુટીંગ ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ જીતનાર
– જીતુ રાઈ
૧૮. મહિલા ફુટબોલ વિશ્વકપ કોણ જીત્યો ?
– અમેરિકા
૧૯. હાલમાં એર ઈન્ડિયાના નવા ચેરમેન કોણ છે ?
– અશ્વિન લોહાણી
ર૦. ખુશબીર કૌર કઈ રમતની જાણીતી ખેલાડી છે ?
– એથ્લેટિકસ
ર૧ ચાઈલ્ડ હેલ્પલાઈન માટેનો નંબર કયો છે ?
– ૧૦૯ર
રર. હાલમાં ગુજરાતમાં નગરપાલિકાઓની સંખ્યા કેટલી છે ?
– ૧૬ર
ર૩. કયુ શહેર મંદિરોના શહેર તરીકે ઓળખાય છે ?
– પાલિતાણા
ર૪. અમુલ ડેરીના સ્થાપકનું નામ જણાવો.
– ત્રિભોવન પટેલ
રપ. ટીડીએસનું પુરૂ નામ જણાવો.
– ટોટલ ડિઝોસ્ડ સોલિડ
ર૬. હાઈકોર્ટના ન્યાયધીશોની નિવૃત્તિ વયમર્યાદા કેટલી છે ?
– ૬પ વર્ષ
ર૭. આઈપીએલ-૮નો ખિતાબ કઈ ટીમે જીત્યો ?
– મુંબઈ ઈન્ડિયન્સ
ર૮. ગિરનાર પર્વતનું પૌરાણિક નામ શું છે ?
– રૈવતક
ર૯. કયા સત્યાગ્રહીને ‘ડુંગળીચોર’નું બિરૂદ મળ્યું?
– મોહનલાલ પંડયા
૩૦. ખાંડનું રસાયણિક નામ શું છે ?
– સુકોઝ

Previous articleખાલી બાટલાનો ફિલોસોફિકલ ઇન્ટરવ્યુ!!! (બખડ જંતર)
Next articleસૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધબધબાટી, રસ્તાઓ બેટમાં ફેરવાયા