GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

76

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૭૧. પર્યાયની આ યાદીમાં એક વિરોધી ધુસી ગયું છે, કાઢો બહાર
– જવાર – ભાટા
૩૭ર. નીચેનામાથી કયું સામાયિક ગુજરાતી સાહિત્ય પરિષદનું સામાયિક છે ?
– પરબ
૩૭૩. આમાં કોણ બંધ બસતું નથી ?
– સુવર્ણ
૩૭૪. શિવ આ નામે ઓળખાતા નથી ?
– નારાયણ
૩૭પ. આપેલ વિકલ્પોમાંથી ‘સુધારક’ શબ્દનો સમાનાર્થી શોધો :
– શશી
૩૭૬. ‘જેની પત્ની મૃત્ય પામી છે એવો પુરૂષ’ શબ્દ સમુહ માટેનો એક શબ્દો શોધો :
– વિધુર
૩૭૭. આપેલ શબ્દ્યો પૈકી સાચી જોડણીવાળો શબ્દ કયો છે ?
– મિજબાની
૩૭૮. આપેલ વાકયમાં દર્શાવેલ શબ્દો પૈકી કયો શબ્દ ‘જાતિવાચક સંજ્ઞા’ દર્શાવે છે ?
– પર્વત
૩૭૯. આપેલ શબ્દ્યોમાથી ‘સર્વનામ’ દશાર્વતો શબ્દ શોધો :
– તમે
૩૮૦. ગુજરાતી ભાષાનું સર્વપ્રથમ માસિક કયું ગણાય છે ?
– દાંડિયો
૩૮૧. પદર દિવસમાં એકવાર પ્રગટ થનાર….
– પાક્ષિક
૩૮ર. નીચેના પૈકી શબ્દની સાચી જોડણી કઈ છે ?
– આધ્યાત્મિકતા
૩૮૩. ‘જનનીની જોડ ખસી નહી જડે રે લોલ’ – આ પંકિત કોની રચના છે ?
– બોટાદકર
૩૮૪. ‘ઉષમાભર્યુ સ્વાગત કરવુ’ ગુજરાતી ભાષાના રૂઢિપ્રયોગની ભાષામાં
– કંઠે ભુજાઓ રોપવી
૩૮પ. ‘ર૬ જાન્યુ. ર૦૦૧નો ભુકંપ જાણે શિવનું તાંડવ નૃત્ય !’ ભાષાશાસ્ત્રમાં આ કયો અલંકાર છે ?
– ઉત્પ્રેક્ષા
૩૮૬. ગુજરાતી ભાષાનો ‘સાર્થ જોડણીકોશ’ કઈ સંસ્થાનું પ્રકાશન છે ?
– ગુજરાત વિદ્યાપીઠ
૩૮૭. પર્યાયવાચી શબ્દોની જોડ, એમાં શામાં મોટી ખોડ ? – તોખાર
– ગજ, હાથી
૩૮૮. ‘જય જય ગરવી ગુજરાત’ના રચયિતા કવિ કોણ ?
– નર્મદ
૩૮૯. નીચેનામાથી કયું વાકય પ્રેરક વાકય છે ?
– ધોની ક્રિકેટ રમાડે છે
૩૯૦. ‘માનસિક આવેગવાળુ’- શબ્દસમુહ માટે એક શબ્દ આપો
– સાંવેગિક
૩૯૧. ‘મતિ મારી જવી’ – રૂઢિપ્રયોગનો શો અર્થ થાય છે ?
– બુદ્ધિ ભ્રષ્ટ થઈ જવી
૩૯ર. કયો શબ્દ સમાનાર્થીમાં નથી, તે જણાવો.
– વખોડવું
૩૯૩. રૂપક અલંહકારનું ઉદાહરણ શોધીને લખો
– ઉંધતાને પાયે પગની જેલ
૩૯૪. મંદાક્રાન્તા છંદની પંકિત શોધીને લખો.
– છે કો મારૂં અખિલ જગમાં ? બુમ મેં એક પાડી
૩૯પ. ‘કપાળે પરસેવો વળવો’ – રૂઢિપ્રયોગનો અર્થ દર્શાવો.
– ખુબ મહેનત કરવી
૩૯૬. ‘ઉતાવળે આંબા ન પાકે’ કહેવતનો અર્થ દર્શાવો.
– ઉતાવળથી સારૂં કામ થાય નહીં.
૩૯૭. ક્રિયાનું ફળ જેને પ્રાપ્ત થાય તેને કઈ વિભકિત કહેવાય ?
– સંપ્રદાન
૩૯૮. ‘આંખમાં આંખ પરોવવી’ રૂઢિપ્રયોગનો અર્થ આપો.
– એક બીજા તરફ એકિટશે જોવું
૩૯૯. ‘સુધાકર’ સામાનાર્થી શબ્દ જણાવો?
– ચંદ્ર
૪૦૦. સુર્યમુખીના ખેતરો વઢાઈ જાય… રેખાંકિત સમાસનો પ્રકાર જણાવો.
– મધ્યમપદલોપી

Previous articleખાંડા ખખડાવવાના ખાનદાનીઓ શસ્ત્રો ચલાવવા યુક્રેન પહોંચો!!!
Next articleરશિયન સેનાના હુમલાથી યુક્રેનના ન્યૂક્લિયર પ્લાન્ટમાં આગ