GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

75

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૧. દક્ષિણ ભારતનો અંતિમ રાજવંશ કયો હતો ?
– કાકદીય રાજવંશ
ર. સુદૃશન સરોવરનું સમારકામ કોણે કરાવ્યું હતું ?
– રૂદ્રદમન પ્રથમ
૩. પૃથ્વી અને સુર્ય વચ્ચે અધિકતમ અંતર કયારે હોય છે ?
– ૪ જુલાઈ
૪. ઋગ્વૈદિક યુગની પ્રાચીન સંસ્થા કઈ હતી ?
– વિદુય
પ. ઈન્ટરનેટનો પ્રયોગ સૌથી પહેલા કયા દેશમાં થયો હતો ?
– અમેરિકા
૬.નાનાસાહેબ કોના દત્તક પુત્ર હતા ?
– બાજીરાવ દ્વિતિય
૭. ૬૬ ૧/રં ઉત્તર અક્ષાંશ કયા નામે ઓળખાય છે ?
– આર્કટિકવૃત્ત
૮. એવરેસ્ટ પર ચડનારી પ્રથમ મહિલા કયા દેશની હતી ?
– જાપાના
૯. દક્ષિણ પશ્ચિમ રેલ્વેનું વડુ મથક કયા આવેલી છે ?
– હુબલી
૧૦. ઉડતા વીમાનની ઉંચાઈ શેના દ્વારા માપવામાં આવે છે ?
– અલ્ટીમીટર
૧૧. લાલ માટીમાં કયા તત્વની માત્ર વધારે હોય છે ?
– સિલિકા શ્ આર્યન
૧ર. ભારતની પ્રથમ બેંક કઈ છે ?
– પંજાબ નેશનલ બેંક
૧૩. ઓસ્કાર પુરસ્કાર કયા વર્ષથી આપવામાં આવે છે ?
– ૧૯ર૯
૧૪. કયાં બ્રિટિશ ગવર્નર જનરલે ટપાલ સેવા શરૂ કરી હતી ?
– લોર્ડ ડેલહાઉસી
૧પ. મહાત્મા ગાંધીને રાષ્ટ્રપિતાનું બિરૂદ કોણ આપ્યું ?
– સુભાષચંદ્ર બોઝ
૧૬. અસહકારના આંદોલન પાછું ખેચવાનું મુખ્ય કારણ ?
– ચૌરી ચૌરા હત્યાકાંડ
૧૭. જલિયાવાળ બાગ હત્યાકાંડમાં ગોળી ચલાવવાનો આદેશ આપનાર ?
– જનરલ ડાયર
૧૮. અકબરનું સગીરવયનું નામ જણાવો
– બૈરમખાન
૧૯. પ્લાસીનું યુદ્ધ (૧૭પ૭) કોની કોની વચ્ચે ખેલાયું ?
– સિરાજ ઉદ-દૌલા અને લોર્ડ કલાઈવ
ર૦. મુઘલ સામ્રાજયની રાજધાની આગ્રાથી દિલ્હી કોણે ખસેડી ?
– શાહજહાં
ર૧. સૌથી જુની ભારતીય ગાયનશૈલી કઈ છે ?
– ધ્રુપદ
રર. ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતી કોણ હતા ?
– ડો.એસ. રાધાકૃષ્ણન્‌
ર૩. ભારતીય સૈન્ય અકાદમી કયા આવેલી છે ?
– દહેરાદુન
ર૪. યહુદી અને ખ્રિસ્તી ધર્મનો જન્મ કયા થયો ?
– ફિલિસ્તાન
રપ. ભારતની પ્રથમ યુદ્ધ ક્ષેત્ર મિસાઈલ કઈ છે ?
– પૃથ્વી
ર૬. ઋગ્વૈદિક કાળમાં આર્યોનો મુખ્ય વ્યવસાય કયો હતો ?
– પશુપાલન
ર૭. વિશ્વનો સૌથી મોટો નદી દ્વિપ કર્યા આવેલો છે ?
– જોરહટ, અસમ
ર૮. ‘કરો યા મરો’નું સુત્ર ગાંધીજીએ કયાર આપ્યું ?
– હિંદ છોડો આંદોલન
ર૯. એશિયા મહાદ્વિપનું સૌથી મોટો દ્વિપ કયો છે ?
– બોર્નિયા
૩૦. ભારતના પ્રથમ નાગરિક તરીકે કોણ ઓળખાય છે ?
– રાષ્ટ્રપતિ
૩૧. પાકી કેરીમાંથી કયો વિટામીન મળી આવે છે ?
– વિટામિન એ
૩ર. ડુંગળીએ કેવા પ્રકારનો પાક છે ?
– કંદમુળ
૩૩. ‘કલોનિંગ’ શબ્દ કોની સાથે સંબંધિત છે ?
– જનનવિજ્ઞાન
૩૪. ભારતીય બંધારણમાં કેટલી અનુસુચિત છે ?
– બાર

Previous articleસત્યેન્દ્ર પ્રસાદ સિંહા (પ્રેરણાસ્ત્રોત ઇતિહાસ )
Next article૩૧ માર્ચથી કોરોનાના પ્રતિબંધ દૂર, માસ્ક-સોશિયલ ડિસ્ટન્સિંગ યથાવત