GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

66

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
ર૪ર. ભારતના મુખ્ય જમીનની તટીય ભાગ કુટલ કેટલા કી.મી. છે ?
– ૬૧૦૦
ર૪૩. કઈ રેખા ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયાને જોડે છે ?
– ૩૮ં સમાંતર રેખા
ર૪૪. સમુદ્રના પાણીમાં કયું તત્વ સૌથી વધારે હોય છે ? – સોડિયમ
ર૪પ. હિડનવર્ગ રેખા કયા બે દેશો વચ્ચે છે ?
– જર્મની અને પોલેન્ડ
ર૪૬. સૌથી વધારે પારો કયા દેશમાં મળે છે ?
– સ્પેન
ર૪૭. પેરિયાર નદી કયા રાજયમાં છે ?
– કેરલ
ર૪૮. કુદરતમાંથી મળનારો સૌથી કઠોર પદાર્થ કયો છે ?
– હીરો
ર૪૯. ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી નાનો દેશ કયો છે ?
– વેટિકન સીટી
રપ૦. આકાશમાંથી જોતા પૃથ્વી કેવા રંગની દેખાય છે ?
– બ્લુ
રપ૧. હિંદી ભાષાનું પ્રથમ મહાકાવ્ય કયું છે ?
– પૃથ્વીરાજરાસો
રપર. ‘યંગ બંગાળ’ આંદોલનના પ્રવર્તક કોણ છે ?
– વિવિયન ડેરીજિયો
રપ૩. હેલમેટ કપ કઈ રમત સાથે સંકળાયેલ છે ?
– ટેનિસ
રપ૪. ભારતના બીજા રાષ્ટ્રપતિ કોણ છે ?
– ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન
રપપ. આધુનિક રૂસના નિર્માતા કોને કહેવાય છે ?
– સ્તાલિન
રપ૬. ઋગ્વેદ અને યજુર્વેદનું હિંદી ભાષાંતર કોણ કર્યું ?
– દયાનંદ સરસ્વતી
રપ૭. ‘અર્ધનગ્ન ફકીર’ તરીકે કોણ ઓળખાય છે ?
– ગાંધીજી
રપ૮. ગાંધીજીને ‘અર્ધનગ્ન ફકીર’ કહેનાર કોણ હતાં ?
– વિંસ્ટન ચર્ચિલ
રપ૯. ભારતનો પ્રથમ ઉપગ્રહને કયારે છોડવામાં આવ્યો ?
– ૧૯-૪-૧૯૭પ (આર્ય ભટ્ટ)
ર૬૦. હિમાલય પર ચડનારી પ્રથમ મહિલા કોણ છે ?
– જુકો તેબઈ
ર૬૧. ભારતની પ્રથમ મહિલા એર માર્શન કોણ છે ?
– પી. બન્ટોપાધ્યાય
ર૬ર. ટર્કીની રાજધાની કઈ છે ?
– અંકારા
ર૬૩. બુદ્ધના સમયનો તત્વજ્ઞાની કોણ હતો ?
– કોન્ફયુશિયસ
ર૬૪. પુરીના જગન્નાથ મંદિરને કોણ બંધાવ્યું ?
– ગંગવંશે
ર૬પ. ‘અભ્યુદય’ કોની સાથે સંબંધિત છે ?
– મદન મોહન માલવીય
૨૬૬ લિંગાયત સંપ્રદાયના સંસ્થાપક કોણ હતો ?
– વાસવ
૨૬૭ રાજસ્થાનના હૃદય તરીકે ક્યું શહેર ઓળખાય છે?
– અજમેર
૨૬૮ મેગાસ્થની જ કોના દરબારમાં હતો?
– ચંદ્રગુપ્ત મૌર્ય
૨૬૯ અશોક બૌધ્ધ ધર્મના પ્રચાર માટે કોને વિદેશ મોકલ્યા ?
– મહેન્દ્ર ૮ સંઘામિત્રા
૨૭૦ ભારતમાં પંચાયતી રાજ સૌથી પહેલા ક્યાં શરૂ થયું?
– નાગપૂર, રાજસ્થાન
૨૭૧ વાતાપીનાં ચાલુક્ય વંશની સ્થાપના કોણ કરી?
– જયસિંહ પ્રથમ
૨૭૨ બાબરના પ્રસિધ્ધ તોપચી કોણ હતો ?
– ઉસ્તાદ અલી મુસ્તુફા
૨૭૩ જાસુસી નવલકથા ‘ધ અનટચેબલ’ના લેખક કોણ છે ?
– જાન આરવિલે
૨૭૪ બંધ બનાવી સરોવરમાં રોકાયેલા પાણીમાં કઈ ઉર્જા હોય છે ?
– સ્થિતીય
૨૭૫ જીવ અને વાતાવરણનો પારસ્પરિક સંબંધને શું કહે છે ?
– ભારિસ્થિતિકી

Previous articleપંજાબના વિધાયકોને તમામ ટર્મનું પેન્શન આપી શકાય તે માટે રાજુ રદીએ વર્લ્‌ડ બેંકની લોન લેવા અરજી કરી છે!!
Next articleસરકારી કર્મી.ઓના મોંઘવારી ભથ્થામાં ૩%નો વધારો કરાયો