GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

55

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
ર૭. પ્રાણીના પાછળના ભાગ માટે કયો અગ્રેજી શબ્દ વપરાય છે ?
– ડોરસલ – પૃષ્ઠ – પીઠ પરનું
ર૮. બાહ્યાકાર વીદ્યા રૂપવિદ્યા (મોર્ફોલોજી) કોને કહેવાય છે ?
– પ્રાણી કે વનસ્પતિના રૂપો આકાર અંગેના શાસ્ત્રને રૂપવિદ્યા- આકાર વિજ્ઞાન કહેવાય છે
ર૯. એપીકલ્ચર એટલે શું ? – મધના વ્યાપારી ઉત્પાદન માટે મધમાખીનો ઉછેરને એપીકચ્લર
– મધુમક્ષિકા પાલન કહે છે
૩૦. હરપેટોલોજી એટલું શું ?
– સાપ અને ઉભયજીવી પ્રાણીઓના શાસ્ત્રને હરપેટોલોજી કહેવાય છે
૩૧.કોન્કોલોજી એટલે શું ?
– મૃ દુકાનય (મોલસ્ક) (કવચવાળા પોચા શરીરના પ્રાણીઓ)ના શાસ્ત્રને કોન્કોલોજી કહેવાય છે.
૩ર. ઈથોલોજી એટલે શું ?
– પ્રાણીઓના રહેઠાણ સંબંધે વર્તુણૂકના અભ્યાસને ઈથોલોજી – પ્રાણી વર્તન શાસ્ત્ર કહેવાય છે.
૩૩. લીમનોલોજી એટલે શું ?
– તળાજા પાણીના પ્રાણીઓ તથા વનસ્પતિના અભ્યાસને લીમનોલોજી કહેવાય છે.
૩૪. નેકટોન એટલે શું ?
– પ્રાણીઓ કે જે પાણીના ઉપરની સપાટી ઉપર તરે છે તેને નેકટોન કહેવાય છે.
૩પ. એન્ટોમોલોજી એટલે શું ?
-કિટકો- જંતુઓના વીજ્ઞાનને એન્ટોમોલજી – જંતુનાશાસ્ત્ર, કિટક વિજ્ઞાન કહેવાય છે.
૩૬. ટેકસીડરમી એટલે શું ?
– મરેલા પ્રાણીઓને સાચવવા માટે મસાલો ભરીને સાચવવાની કળાને ટેકસીડરમી કહેવાય છે.
૩૭. હેલીમીન્થોલોજી એટલે શું ?
– પરોપજીવી જંતુ – કીડાઓના અભ્યાસને હેલમીન્ટોલોજી કહેવાય છે.
૩૮. વેડર એટલે શું ?
– પાણીના કિનારા નજીક કાદચ-કીચડ ખુંદનારા પક્ષીઓને ‘વેડર’ કહેવાય છે.
૩૯. બ્લબર એટલે શું ?
– દરિયાઈ પ્રાણીની ત્વચાની નીચેના ચરબીયુકત ભાગને બ્લબર કહેવાય છે. (દાત. વ્હેલા)
૪૦. ઈકોરપરેઈસાઈટ એટલે શું ?
– બીજા પ્રાણીના બહારના અંગો ઉપર જે પ્રાણી પરોપજીવી રહે તેને ઈકરોપેરેસાઈટ કહેવાય છે
૪૧. કચ્છના રણમાં કયા માંસભક્ષી વન્ય પ્રાણી જોવા મળે છે ?
– ગશ કહેણોતરો), રણનું શિયાળ, વરૂ
૪૩. ડાઈનોસોરનો અર્થ શો છે ?
– ભયાનક ગરોળી
૪૪. સૌથી વધુ આયુષ્ય કયા પ્રાણીનું હોય છે
– કાચબો – ૩૦૦ વર્ષ સુધી
૪પ. આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલ ભારતીય પક્ષીવિદનું નામ જણાવો
– ડો. સલીમઅલી
૪૬. માણસ પછી બુધ્ધિશાળી પ્રાણી કયું છે ? કયા વર્ગનું છે ?
– માણસ પછીના ક્રમમાં બુધ્ધિશાળી ડોલ્ફીન છે, જે સસ્તન વર્ગનું જળચર પ્રાણી છે
૪૭. ભારતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય કયું છે ?
– ઝુઓ લોજીકલ ગાર્ડન- અલીપુર- કોલકત્તા
૪૮. પ્રાણીઓમાં સૌથી જાડી ચામડી કોની હોય છે ?
– વ્હેલ શાર્ક
૪૯. કયા હરણને મારીને તેના કયા પદાર્થનો ઉપયોગ પરફયુમ તરીકે વાય છે ?
– કસ્તુરી મૃગ – કસ્તુરી – નરના પેટ ભાગની ગ્રંથિમાંથી નિકળતો સુગંધિત સ્ત્રાવ
પ૦. કયા દેશમાંથી કુદરતી વાદળી મળી આવે છે ?
– ગ્રીસ
પ૧. ભુમિ ઉપર ભારતનું બીજા નંબરનું સૌથી મોટું પ્રાણી કયું છે ?
– એક શિંગડાવાળો ગેંડો
પર. યાક કઈ જગ્યાએ જોવા મળે છે ?
– લડાખ – ભારત તથા તિબેટ
પ૩. નોળિયાને કયા દેશમાં તેનું મુળ રહેઠાણ માનવામાં આવે છે ?
– આફ્રિકા

Previous articleયોગ્યતા જ આખરી ઓળખાણ..!
Next article૨૦૨૧-૨૨ના નાણાંકીય વર્ષમાં દેશની વેપાર ખાધ વધીને ૧૯૨.૪૧ અબજ ડોલર થઈ