GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

63

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૧૦૯. શિયાળ (જેકાલ)નું સૌથી પ્રિય ફળ કયું છે ?
– બોર
૧૧૦. રીંછની કઈ જ્ઞાનેન્દ્રિય તીવ્ર (સારી હોય છે ?
– સુંઘવાની
૧૧૧. સ્લોથ બિયરનો સૌથી પ્રિય ખોરાક કયો છે ?
– ટરમાઈટ (ઉધઈ), બોર અને જંગલી ફળો
૧૧ર. રીંછ વૃક્ષ પર ચઢી શકે કેમ ?
– ‘હા’
૧૧૩. જીબ્રા પેટર્ન કોને કહેવાય ?
– સફેદમાં કાળી પટ્ટીઓ
૧૧૪. કયા પ્રાણીનું નામ રોડ સાઈન સાથે જોડાયેલું છે ?
– જીબ્રા – સફેદ અને કાળા પટ્ટા
૧૧પ. કયું ઘેટું સૌથી ફાઈન (સુંદર) ઉન આપે છે ?
– મેરીનો
૧૧૬. દીપડાનો મારણ ઉપર ખોરાકની પસંદગીનો ક્રમ જણાવો ?
– લીવર, કિડની, હૃદય, નાક, પગ તથા આંખો
૧૧૭. બિલાડી કુળના પ્રાણીઓ કેવી રીતે ચાલે છે ?
– પગના આંગળા ઉપર ચાલે છે
૧૧૮. સૌથી મોટો વાનર (પ્રાઈમેટ) કયા પ્રાપ્ત થાય છે ? – એનું નામ શું છે ?
– ગોરીલા, પશ્ચિમી આફ્રિકા ભુમધ્ય રેખા પર
૧૧૯. કયા પ્રાણીને વાગવાથી કે મારવાથી મનુષ્યની માફક રડે છે ?
– રીંછ- ભાલુ
૧ર૦. કયું પ્રાણી છે જે બચ્ચું પેદા કરે છે અને દુધ પીવડાવે છે અને આમ છંતા ઉડી શકે છે ?
– ચામાચીડીયું – સસ્તન વર્ગનું પ્રાણી
૧ર૧. ૭પ૦ ગ્રામનું વાનર કયાં પ્રાપ્ત થાય છે ?
– બિમી ગમી સેટનો વાનર, ઓમેઝોન નદીના પટના કિનારે પ્રાપ્ત થાય છે
૧રર. તે કયું પ્રાણી છે જે ભય લાગતા એના બચ્ચાને પેટમાં સંતાડે છે અને પછી બહાર કાઢે છે ?
– કાંગરૂ
૧ર૩. કયા વનરને સૌથી વધુ વિકસિત મગજ હોય છે ?
– ચીમ્પાન્ઝી
૧ર૪. ભારતમાં કયા એપ જોવા મળે છે ?
– હુલોક ગીબ્બન (પુછડી હોતી નથી)
૧રપ. ગીબન ફેમીલીનું સૌથી મોટું પ્રાણી કયું ? – અને કયા જોવા મળે છે ?
– સીયામંગ , મલેશિયા તથા સુમાત્રામાં
૧ર૬. નવી દુનિયામાં સૌથી મોટો વાનર કયો છે ?
– હાઉલર વાંદરો
૧ર૭. હનુમાન વાંદરા તરીકે કોણ ઓળખાય છે ? – સામાન્ય લંગુર
૧ર૮. ભારતમાં સૌથી સામાન્ય વાનર હોય છે ?
– રીસસ મોકાક (માંકડુ)
૧ર૯. નદીના ઘોડા તરીકે કયું પ્રાણી ઓળખાય છે ?
– હીપોપોટેમસ
૧૩૦. એશિયાઈ ઘુડખરની કઈ પેટાજાતિ કદમાં સૌથી મોટી છે ?
– કિઆંગ – ટેબટીયન વાઇલ્ડ એસ – તીબેટીયન ઘુડખર
૧૩૧. કયા પ્રાણીનું દુધ સૌથી વધુ સમતોલ આહાર તરીકે ઓળખાય છે ?
– ગાય
૧૩ર. ગોરીલાનો ખોરાક કેવો હોય છે ?
– ચુસ્ત શાકાહારી
૧૩૩. સૌથી પહેલું પાલતું પ્રાણી કયું છે ?
– કુતરો
૧૩૪.ઉંટના ખૂંધમાં શું હોય છે ?
– ચરબી
૧૩પ. માદા ગધેડાને અંગ્રેજીમાં શું કહેવાય છે ?
– જેની
૧૩૬. શિયાળની પુંછડીનું શું કહેવાય છે ?
– બ્રશ
૧૩૭. હાથી દાંત શું છે ?
– દાંતના રૂપાંતરનો ભાગ
૧૩૮. ચામાચિડીયા રાત્રીના ઉડવા માટેના માર્ગ કઈ રીતે નક્કિ કરે છે ?
– ચામાચિડીયા રાત્રીના અલટ્રાસોનિક મોજાઓ ઉત્પન્ન કરી પોતાનો માર્ગ શોધે છે

Previous article૮મી એપ્રિલ ૧૯૨૯, ભગતસિંહે અને બટુકેશ્વર દત્તે દિલ્હીની એસેમ્બલીમાં બૉમ્બ ફેકી બહેરી બ્રિટિશ સરકારને જગાડી (પ્રેરણાસ્ત્રોત ઇતિહાસ )
Next articleRBI એ રેપો રેટમાં કોઈ ફેરફાર ન કર્યો, ૪% યથાવત