GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

34

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટ
(૧) ‘ગુજરાતનો નાથ’ નવલકથાના લેખક કોણ છે ?
– કનૈયાલાલ મુનશી
(ર) ગુજરાતી સાહિત્યમાં પ્રથમ નવલકથા લખનારનું નામ દર્શાવો.
– નંદશંકર તુળજાશંકર મહેતા
(૩) ‘માનવીની ભવાઈ’ નવલકથાના લેખક કોણ છે ?
– ગોવર્ધનરામ ત્રિપાઠી
(૪) ‘ધૂમકેતુ’નું મૂળ નામ જણાવો.
– ગૌરીશંકર જોષી
(પ) ‘સસ્તુ સાહિત્ય’ના સ્થાપક કોણ હતા ?
– ભિક્ષુ અખંડાનંદ
(૬) રણજીતરામ સુવર્ણચંદ્રક સૌપ્રથમ કયા સાહિત્યકારને મળ્યો હતોે ?
– ઝવેરચંદ્ર મેઘાણી
(૭) કઈ સંસ્થા દ્વારા રણજીતરામ સુવર્ણચંદ્રક અપાય છે ?
– ગુજરાત સાહિત્ય સભા
(૮) ‘નિશાન ચૂક માફ, નહી માફ નીચું નિશાન’ પંકિત કોણે લખી છે ?
– બ.ક.ઠાકોર
(૯) ‘પ્રિયદર્શી’ કોનું ઉપનામ છે ?
– મધુસુદન પારેખ
(૧૦) ગુજરાતી સાહિત્ય અકાદમીનું મુખપત્ર કયુું છે ?
– શબ્દસૃષ્ટિ
(૧૧) ગુજરાતી સાહિત્યની પ્રથમ આત્મકથા કઈ છે ?
– મારી હકીકત
(૧ર) જ્ઞાનપીઠ એવોર્ડ કયા ક્ષેત્ર માટે અપાય છે ?
– સાહિત્ય ક્ષેત્ર
(૧૩) ‘સૌરાષ્ટ્રની રસધાર’ના લેખક કોણ છે ?
– ઝવેરચંદ મેઘાણી
(૧૪) ‘અર્વાચીન ગદ્યના પિતા’ તરીકે કોણ જાણીતા છે ?
– નર્મદ
(૧પ) દયારામ સાથે કયુ સાહિત્ય સ્વરૂપ સંકળાયેલું છે ?
– ગરીબ
૧૬. ‘સરસ્વતીચંદ્ર’ના લેખક કોણ છે ?
– ગોવર્ધનરામ ત્રિપાઠી
૧૭. કાકાસાહેબ કાલેલકરનું મૂળનામ શું ?
– દત્તાત્રેય
૧૮. ગુજરાતી ભાષાની પ્રથમ પ્રશિષ્ટ હાસ્યં નવલકથા કઈ ?
– ભદ્રં ભદ્રં
૧૯. ગુજરાતી બાળસાહિત્યનું અમર પાત્ર ‘મિયા ફૂસકી’ના સર્જક કોણ છે ?
– જીવરામ જોષી
૨૦. જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત કરનારા પ્રથમ ગુજરાતી કોણ હતા ?
– ઉમાશંકર જોષી
૨૧. ‘જય જય ગરવી ગુજરાત’ ની પંકિતઓના સર્જક કયા મહાનુભાવ છે ?
– કવિ નર્મદાશંકર દવે
૨૨. ‘હિન્દુ ધર્મની બાળપોથી’ કોણે લખ્યું છે ?
– આનંદશંકર ધ્રુવ
૨૩. સૌથી દીર્ધકાલીન આયુષ્ય ધરાવતા સામયિકનું નામ જણાવો.
– બુદ્ધિ પ્રકાશ
૨૪. ‘ઉશનસ’ તખલ્લુસથી જાણીતા બનેલા કવિનું નામ જણાવો.
-નટવરલાલ કુબેરદાસ પંડયા
રપ. ‘જગતની સૌ કડીઓમાં સ્નેહની સર્વથી વડી’ પંકિતના કવિનું નામ
– સુંદરમ્‌
ર૬. લોકપ્રિય કાવ્ય ‘કસુંબીનો રંગ’ના કવિ કોણ છે ?
-ઝવેરચંદ્ર મેઘાણી
ર૭. નરસિંહ મહેતાનું જન્મસ્થળ કયું છે ?
– તળાજા
ર૮. પન્નાલા પટેલને તેમની કઈ કૃતિ માટે ભારતીય જ્ઞાનપીઠ પારિતોષિક એનાયત થયું હતું ?
– માનવીની ભવાઈ
ર૯. ગાંધીજીએ કોને સવાઈ ગુજરાતી કહીને નવાજયા હતા ?
– કાકા સાહેબ કાલેલકર
૩૦. કઈ સંસ્થા ભાષા સાહિત્ય પ્રત્યે અભિરૂચિ જાગે એ માટે ‘આસ્વાદ’, ‘સંસ્કાર’ અને ‘દિક્ષા’ પરીક્ષાઓ યોજે છે ?
– ગુજરાતી સાહિત્ય પરિષદ

Previous articleવન ખાતું વૃક્ષારોપણમાં વાવેલા કુમળા છોડની હોમ બકરાને ડિલિવરી કરે તો કેવું સારૂં? (બખડ જંતર)
Next articleસિહોર ના ખારી ગામ માં વિજળી પડતા કિશોર નુ મોત